Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા ની મિસિસ સોઢી બાદ હવે રોશન સિંહ સોઢી ના પુત્ર ગોગી એ આપી તેના ઓન સ્ક્રીન પિતા વિશે માહિતી, સમય શાહ એ ગુરુચરણ સિંહ વિશે કહી આવી વાત

Taarak mehta ka ooltah chashmah samay recalls last chat with gurucharan singh
Taarak mehta ka ooltah chashmah samay recalls last chat with gurucharan singh

News Continuous Bureau | Mumbai 

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં રોશન સિંહ સોઢી નું પાત્ર ભજવી ને લોકપ્રિય થનાર અભિનેતા ગુરુચરણ સિંહ ગાયબ છે. દિલ્હી પોલીસ અભિનેતા ને શોધી રહી છે. આવી સ્થતિ માં સિરિયલ માં રોશન સિંહ સોઢી ના દીકરા ગોગી ની ભૂમિકા ભજવનાર અભિનેતા સમય શાહ એ તેના ઓન સ્ક્રીન પિતા એટલે કે અભિનેતા ગુરુચરણ સિંહ વિશે વાત કરી છે.  

આ સમાચાર પણ વાંચો : Taarak Mehta Ka Ooltah Chashma : ‘તારક મહેતા…’ના સોઢીએ ગુમ થતા પહેલા કરી હતી આ છેલ્લી પોસ્ટ, વીડિયો જોઈને આંખોમાં આવી જશે આંસુ.. જુઓ વિડીયો.

તારક મહેતા ના ગોગી એ ગુરુચરણ સિંહ વિશે કરી વાત 

તારક મહેતા ના ગોગી એટલે કે અભિનેતા સમય શાહ એ એક મીડિયા સાથે ની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, “મેં ગુરુચરણ સિંહ સાથે લગભગ 4-5 મહિના પહેલા ફોન પર વાત કરી હતી. અમે લગભગ એક કલાક કે તેથી વધુ સમય સુધી વાત કરી. તેઓ મને પ્રોત્સાહિત કરતા હતા.. વાસ્તવમાં, હું તેમને ખૂબ જ મિસ કરી રહ્યો હતો, ખાસ કરીને જ્યારે અમે સાથે કામ કરતા ન હતા તેથી મેં તેમને કોલ કર્યો હતો. અને અમે ફોન પર જ જૂની યાદો તાજા કરી હતી.”

 

View this post on Instagram

 

A post shared by Samay Shah Official (@samayshah_5)


સમય શાહ એ વધુ માં જણાવ્યું કે , “હું વધુ જાણતો નથી કારણ કે તે એક એવી વ્યક્તિ છે જેને સરપ્રાઈઝ આપવી ગમે છે. હું પોતે એ જાણવા માટે ઉત્સાહિત હતો કે તે શું કરી રહ્યો છે. મને ખાતરી નથી, પણ કદાચ તે ‘GCS’ નામની ફિલ્મમાં કામ કરી રહ્યો હતો. આ સાથે, તે કદાચ એક એપ પર પણ કામ કરી રહ્યો હતો. મને પાક્કું નથી ખબર , પરંતુ મને લાગે છે કે તે ટૂંક સમયમાં પાછો આવશે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!