Taarak Mehta Ka Ooltah Chashmah: શું ખરેખર તારક મહેતા શોના કલાકારોને ‘નો ડેટિંગ’ કોન્ટ્રાક્ટ સાઇન કરવો પડે છે? અસિત મોદીએ આપી સ્પષ્ટતા

Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા ના પ્રોડ્યુસરનો ખુલાસો: "અફવા ખોટી છે, કોન્ટ્રાક્ટમાં માત્ર બ્રાન્ડ સુરક્ષા માટે નિયમો છે"

by Zalak Parikh
Taarak Mehta Producer Asit Modi Clarifies on ‘No Dating Clause’ Rumors: “Only Brand Safety Rules Apply”

News Continuous Bureau | Mumbai

Taarak Mehta Ka Ooltah Chashmah: લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. પરંતુ શો સાથે જોડાયેલી અફવાઓમાં એક એવી હતી કે કલાકારોના કોન્ટ્રાક્ટમાં ‘નો ડેટિંગ ક્લોઝ’ છે. પ્રોડ્યુસર અસિત કુમાર મોદી  એ આ અફવા પર સ્પષ્ટતા આપી છે.

આ સમાચાર પણ વાંચો : Amitabh Bachchan: યારીની મિસાલ! ધર્મેન્દ્રને મળવા અમિતાભ બચ્ચન ઘરે પહોંચ્યા, ૮૩ વર્ષની ઉંમરે પોતે ડ્રાઇવિંગ કરતા દેખાયા!

અસિત મોદીનો ખુલાસો: “અફવા ખોટી છે”

અસિત મોદીએ કહ્યું: “લોકોને લાગે છે કે અમે અજીબ નિયમો બનાવ્યા છે, પરંતુ એવું નથી. કોઈ ‘નો અફેર’ ક્લોઝ નથી. માત્ર એક નિયમ છે કે કલાકારો કોઈ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ ન કરે, કારણ કે તે શો અને ચેનલની છબી પર અસર કરી શકે છે.”અસિત મોદીએ ઉમેર્યું: “કલાકારોને ઓળખ આ શોથી મળી છે, તેથી બ્રાન્ડ સુરક્ષા માટે કેટલાક નિયમો જરૂરી છે. કોઈ પણ પ્રોફેશનલ વાતાવરણમાં શિસ્ત જરૂરી છે.”


અસિત મોદીએ કહ્યું: “કલાકારો વર્ષોથી મહેનત કરે છે, પરંતુ ક્યારેક તેઓ આગળ વધવા માટે શો છોડે છે. અમે ક્યારેય કોઈને જવા કહ્યું નથી. કેટલાક પાછા આવવા ઈચ્છે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More