Site icon

TRP Chart: આ વખતે પણ ટીઆરપી લિસ્ટ માં નંબર વન પર રહ્યું તારક મહેતા, જાણો અનુપમા અને બીજા શો ના શું થયા હાલ

TRP Chart: BARC દ્વારા જાહેર કરાયેલી 25મા અઠવાડિયાની રિપોર્ટમાં મોટો ફેરફાર, 'શિવ શક્તિ'ની ટોપ 10માં વાપસી

Taarak Mehta Tops TRP Chart Again Major Shakeup in Top 10 Shows

Taarak Mehta Tops TRP Chart Again Major Shakeup in Top 10 Shows

News Continuous Bureau | Mumbai

TRP Chart:  BARC (Broadcast Audience Research Council) દ્વારા 25મા અઠવાડિયાની ટીઆરપી (TRP) લિસ્ટ જાહેર કરવામાં આવી છે. દર અઠવાડિયે દર્શકો આ રિપોર્ટની આતુરતાથી રાહ જુએ છે. આ અઠવાડિયે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’  ફરીથી નંબર 1 પર રહ્યો છે, જ્યારે કેટલાક શો ટોપ 10માંથી બહાર થઈ ગયા છે અને કેટલાક નવા શોની એન્ટ્રી થઈ છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Shanaya Kapoor Oops Moment Video: ઉપ્સ મુવમેન્ટ નો શિકાર બની શનાયા કપૂર, અભિનેત્રી એ આ રીતે સંભાળી સ્થિતિ

‘તારક મહેતા’ ફરીથી  2.3 ટીઆરપી સાથે ટોચ પર

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ટીઆરપી 2.3 નોંધાઈ છે. હાલમાં શોમાં ચાલી રહેલો “ભૂતની ટ્રેક” દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. આ શો સતત ટોચ પર રહેતો રહ્યો છે અને આ અઠવાડિયે પણ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.સ્ટાર પ્લસ નો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’  2.1 ટીઆરપી સાથે બીજા સ્થાન પર છે. ‘અનુપમા’ અને ‘ઉડને કી આશા’ પણ 2.1 ટીઆરપી સાથે ત્રીજા અને ચોથા સ્થાન પર છે.


લાફ્ટર શેફ પાંચમા તો છઠ્ઠા અને સાતમા સ્થાન પર મંગલ લક્ષ્મી છે. આઠમા સ્થાન પર અંજલિ અવસ્થી અને નવમા સ્થાન પર વસુધા છે. ‘શિવ શક્તિ તપ ત્યાગ તાંડવ’  1.3 ટીઆરપી સાથે 10મા સ્થાન પર છે. આ શો ગયા અઠવાડિયે ટોપ 10માંથી બહાર હતો. બીજી તરફ ‘સાથ નિભાના સાથિયા’ આ અઠવાડિયે ટોપ 10માંથી બહાર થઈ ગયો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

UP Police Special Screening:સિંઘમ સ્ટાઈલમાં એન્ટ્રી! 600 પોલીસ ઓફિસરો એકસાથે જોશે ‘ધુરંધર-2’, મેરઠમાં બે હોલ હાઉસફુલ..
Operation Sindoor Movie: ટી-સીરીઝ અને વિવેક અગ્નિહોત્રીનું મોટું કોલેબોરેશન: સત્ય ઘટના પર આધારિત ‘ઓપરેશન સિંદૂર’ની ફિલ્મ તરીકે જાહેરાત
Harry Potter TV Series Trailer Out: હોગવર્ટ્સની સફર ફરી શરૂ: ‘હેરી પોટર’ ટીવી સિરીઝનું ટ્રેલર આઉટ, મેકર્સે આપ્યું ફેન્સને મોટું સરપ્રાઈઝ!
Dhurandhar 2 Box Office: કમાણી ભારતની અને હક પાકિસ્તાનનો? ‘ધુરંધર 2’ ના ૯૦૦ કરોડના કલેક્શન પર લ્યારીના લોકોનો અનોખો દાવો; સોશિયલ મીડિયા પર મચી ધમાલ
Exit mobile version