Site icon

Tapsee pannu birthday: અભિનેત્રી નહીં આ ક્ષેત્ર માં કારકિર્દી બનાવવા માંગતી હતી તાપસી પન્નુ, જાણો સોફ્ટવેર એન્જીનીયર માંથી કેવી રીતે બની એક્ટ્રેસ

Tapsee pannu birthday: તાપસી પન્નુ આજે તેનો 37 જન્મદિવસ ઉજવી રહી છે. બહુ ઓછા લોકો ને ખબર હશે કે તાપસી એક સોફ્ટવેર એન્જીનીયર છે તો ચાલો તે એક સોફ્ટવેર એન્જિનિયર માંથી અભિનેત્રી કેવી રીતે બની.

Tapsee pannu birthday special know unknown fact of the actress

Tapsee pannu birthday special know unknown fact of the actress

News Continuous Bureau | Mumbai

Tapsee pannu birthday: તાપસી પન્નુ આજે તેનો 37 મોં જન્મદિવસ ઉજવી રહી છે. તાપસી પન્નુ બોલિવૂડ ની સફળ અભિનેત્રીઓમાંની એક છે. તાપસી એ ગયાવર્ષે જ લગ્ન કરી લીધા છે જે ચર્ચા નો વિષય બન્યો હતો.  તાપસી એ પોતાના દમદાર અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા છે.બહુ ઓછા લોકો ને ખબર હશે કે તાપસી એક સોફ્ટવેર એન્જીનીયર છે તો ચાલો તે એક સોફ્ટવેર એન્જિનિયર માંથી અભિનેત્રી કેવી રીતે બની.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  Aishwarya rai bachchan: ઐશ્વર્યા અને અભિષેક ના છુટા થવાના સમાચાર ને મળી હવા, પતિ સાથે નહીં આ વ્યક્તિ સાથે ન્યૂયોર્કમાં વેકેશન એન્જોય કરી રહી છે વિશ્વ સુંદરી

તાપસી પન્નુ ની કારકિર્દી 

1 ઓગસ્ટ 1987 માં શીખ પરિવાર માં જન્મેલી તાપસી ભણવામાં ખુબ હોશિયાર હતી. તાપસી એ 12માં 90% માર્ક્સ મેળવ્યા હતા. આ પછી તેણે ગુરુ તેગ બહાદુર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ કર્યું. જો કે, સ્નાતક થયા પછી, તેણે મોડેલિંગ તરફ તેની કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું.તાપસીએ લગભગ 2 વર્ષ સુધી મોડેલિંગ કર્યું આ દરમિયાન તેને ઘણી જાહેરાતો માં પણ કામ કર્યું. તાપસી એ તેના અભિનય ની શરૂઆત એક તેલુગુ ફિલ્મ થી કરી હતી. 


તાપસીએ વર્ષ 2013માં આવેલી ફિલ્મ ‘ચશ્મે બદ્દૂર’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.ત્યારબાદ તાપસી બેબી, પિન્ક, ‘નામ શબાના’, ‘જુડવા 2’,ડંકી જેવી ફિલ્મો માં જોવા મળી ચુકી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Tu Meri Main Tera Main Tera Tu Meri OTT : ‘તુ મેરી મેં તેરા મેં તેરા તુ મેરી’ ની OTT રિલીઝ ડેટ જાહેર: જાણો ક્યારે સ્ટ્રીમ થશે કાર્તિક-અનન્યાની ફિલ્મ
Rashmika Mandanna Marriage Rumors: વિજય દેવરકોંડા સાથે લગ્નની ખબરો પર રશ્મિકા મંદાનાએ મૌન તોડ્યું, જાણો અભિનેત્રીએ શું કર્યો ખુલાસો
Shahrukh and Gauri love story: નીલમ કોઠારીએ શાહરૂખ અને ગૌરીના સંબંધોને લઈને કર્યો મોટો ધડાકો, વર્ષો જૂનું રહસ્ય આવ્યું સામે
Rajeev Khandelwal: ટીવીનો સુપરસ્ટાર રાજીવ ખંડેલવાલ હવે બન્યો વકીલ! શું એક્ટરે ગ્લેમરની દુનિયાને હંમેશા માટે કહી દીધું છે અલવિદા?
Exit mobile version