Tara sutaria mother: આદર જૈન ના ટાઈમપાસ વાળા નિવેદન પર તારા સુતરીયા ની માતા એ આપ્યો સણસણતો જવાબ, પોસ્ટ માં લખી આવી વાત

Tara sutaria mother: આદર જૈન અને તારા સુતરીયા એકબીજા ને ડેટ કરતા હતા. આદર એ અલેખા સાથે લગ્ન કર્યા છે આ દરમિયાન આદર એ ડેટિંગ ને ટાઈમપાસ કહ્યો હતો હવે આના પર તારા સુતરીયા ની માતા એ રિએક્ટ કર્યું છે.

by Zalak Parikh
tara sutaria mother reacts on aadar jain timepass statement

News Continuous Bureau | Mumbai

Tara sutaria mother: આદર જૈન અને તારા સુતરીયા એકબીજા ને ડેટ કરતા હતા.આદર જૈને તાજેતરમાં જ અલેખા અડવાણી સાથે લગ્ન કર્યા છે. આદર જૈન ને તેના લગ્ન ના ફંક્શન દરમિયાન તેમના ભૂતપૂર્વ સંબંધોને ટાઇમપાસ ગણાવ્યા હતા.આ અંગે લોકોએ તેને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કર્યો. હવે આના પર તારા સુતરીયા ની માતા એ રિએક્ટ કર્યું છે. 

આ સમાચાર પણ વાંચો: Ankita lokhande: શું માતા બનવાની છે અંકિતા લોખંડે? અભિનેત્રી ના એક કેપ્શન એ વધાર્યો લોકો નો ઉત્સાહ

તારા સુતરીયા ની માતા એ શેર કરી પોસ્ટ 

તારા સુતારિયાની માતા ટીના સુતારિયાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી હતી.જેમાં તારા ની માતા એ લખ્યું હતું કે, ‘જો તમારા બોયફ્રેન્ડ કે પતિ ક્યારેય તમને અપમાનજનક કંઈ કહે, તો તેને કહો કે તે કાગળ પર લખી લે, તેની કારમાં બેસે, ગાડી ચલાવે અને તેની માતાને આપે, અથવા ફક્ત તેની પુત્રીને આપે. જો તે તેની માતાને તે કહી શકતો નથી અથવા ઇચ્છતો નથી કે કોઈ દિવસ કોઈ બીજો પુરુષ તેની પુત્રીને તે કહે, તો તેણે તમને તે ન કહેવું જોઈએ’.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


તારા સુતરીયા ની માતા એ તેમની પોસ્ટ માં આધાર જૈનનું નામ લીધું નહોતું પરંતુ તેમની પોસ્ટ પરથી લાગી રહ્યું છે તેમને આદર જૈન ને ટાઈમપાસ વાળા નિવેદન પર સણસણતો જવાબ આપ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More