Site icon News Continuous Bureau | Mumbai

Tejasswi prakash birthday special: અભિનેત્રી નહીં આ ફિલ્ડ માં પોતાનું કરિયર બનાવવા માંગતી હતી તેજસ્વી પ્રકાશ, જાણો ટીવી ની નાગિન ના જન્મદિવસ પર તેના વિશે રસપ્રદ વાતો.

Tejasswi prakash birthday special: ટીવી અભિનેત્રી તેજસ્વી પ્રકાશ આજે તેનો 31 મોં જન્મદિવસ ઉજવી રહી છે. તેજસ્વી બિગ બોસ 15 ની વિનર પણ રહી ચુકી છે. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે તેજસ્વી અભિનય માં પોતાનું કરિયર બનાવવા નહોતી માંગતી.

tejasswi prakash wanted to be an engineer but turned into actress

tejasswi prakash wanted to be an engineer but turned into actress

News Continuous Bureau | Mumbai

Tejasswi prakash birthday special: ટીવી અભિનેત્રી તેજસ્વી પ્રકાશ આજે તેનો 31 મોં જન્મદિવસ ઉજવી રહી છે. તેજસ્વી પ્રકાશ તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ ને લઈને ચર્ચામાં રહેતી હોય છે ખાસ કરીને તેની લવ લાઈફ ને લઇને. તેજસ્વી પ્રકાશ ટીવી અભિનેતા કરણ કુન્દ્રા ને ડેટ કરી રહી છે બંને ની મુલાકાત બિગ બોસ 15 ના ઘરમાં થઇ હતી. તમને જણાવી દઈએ કે તેજસ્વી પ્રકાશ બિગ બોસ 15 ની વિનર હતી.તમને જાણી ને નવાઈ લાગશે કે તેજસ્વી પ્રકાશ અભિનય માં પોતાનું કરિયર બનાવવા નહોતી માંગતી.ચાલો જાણીયે અભિનેત્રી ના જન્મદિવસ પર તેના વિશે રસપ્રદ વાતો. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Shilpa shetty birthday special: 17 વર્ષ ની ઉંમર માં પોતાની કરિયર ની શરૂઆત કરનાર શિલ્પા શેટ્ટી છે કરોડો ની સંપત્તિ ની માલિક, જાણો અભિનેત્રી ના જન્મદિવસ પર તેના વિશે રસપ્રદ વાતો

તેજસ્વી પ્રકાશ ની કારકિર્દી 

તેજસ્વી પ્રકાશનો જન્મ 11 જૂન 1993 ના રોજ જેદ્દાહ, સાઉદી અરેબિયામાં થયો હતો તે મુંબઈના મરાઠા વાયંગકર પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેના પરિવારનું મરાઠા સંગીત સાથે ખાસ જોડાણ છે, જેના કારણે તેજસ્વીને પણ સંગીતમાં રસ છે. તેજસ્વી પ્રકાશ તેના ભાઈ ની જેમ એન્જિનિયર બનવા માંગતી હતી. પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી, તેજસ્વી એ મુંબઈ યુનિવર્સિટીમાંથી ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશનમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. તેજસ્વી એ કોલેજકાળથી જ સૌંદર્ય સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. એન્જિનિયરિંગ દરમિયાન ‘મુંબઈ ફ્રેશ ફેસ કોન્ટેસ્ટ’ જીત્યા પછી, જ્યારે તેની તસવીરો મીડિયામાં પ્રકાશિત થઈ ત્યારે તેનું જીવન બદલાઈ ગયું.


તેજસ્વી પ્રકાશે 2012માં શો ‘2612’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.નાના પડદાથી પોતાના કરિયરની શરૂઆત કરનાર આ અભિનેત્રી આજે લાખો દિલો પર રાજ કરે છે.અભિનેત્રીએ પોતાની શાનદાર એક્ટિંગથી લોકોના દિલ જીતી લીધા છે. તે ‘ખતરો કે ખિલાડી’ અને ‘બિગ બોસ’ જેવા શોમાં પણ જોવા મળી ચુકીછે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Salman Khan Relief પાન મસાલાની જાહેરાતનો મામલો સલમાન ખાનને મોટી રાહત, NCDRC એ કાર્યવાહી પર રોક લગાવી
Raghav Juyal Horror Film શાહરૂખ ખાનની ‘કિંગ’ પહેલા રાઘવ જુયાલનો મોટો ધમાકો; સલમાન ખાનની આ એક્ટ્રેસ સાથે હોરર ફિલ્મમાં જમાવશે જોડી
Kangana Ranaut Praises Deepika Padukone કંગના રનૌત આ સુપરસ્ટાર અભિનેત્રીની ફેન બની! મધુબાલાહેમા માલિની સાથે સરખામણી કરી કહી મોટી વાત
Bigg Boss 20 First Contestant બિગ બોસના ઘરમાં થશે બોલિવૂડ સ્ટારની એન્ટ્રી! કરીના કપૂરના આ ફેમસ કોસ્ટારને ઓફર થયો સલમાન ખાનનો શો, જાણો કોણ છે આ અભિનેતા
Exit mobile version