Site icon

ટીવી એક્ટ્રેસ ડોનાલ બિષ્ટે કરાવ્યું ગ્લેમરસ ફોટોશુટ, નજર આવી અલગ જ અંદાજમાં ; જુઓ અભિનેત્રીની સુંદર તસવીરો  

ન્યુઝ કન્ટિન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧ જુન ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

ટીવી એક્ટ્રેસ ડોનાલ બિષ્ટ બોલ્ડ ફોટોઝને લઈને ઘણીવાર ચર્ચામાં રહે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવારનવાર તે તેના ફોટોસ અને વિડિયોઝ શેર કરતી રહે છે. તાજેતરમાં જ અભિનેત્રીએ  મેગેઝીન માટે ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે જેની કેટલીક તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. 

આ તસવીરોમાં ડોનાલ બિષ્ટ સ્કાય બ્લુ કલરના ડિઝાઈનર ડ્રેસમાં નજર આવી રહી છે.  આ સાથે તેણે લોન્ગ ઈયરિંગ્સ અને ખુલ્લા વાળ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. આ તસ્વીરોમાં  અભિનેત્રી કેમેરા સામે અલગ અલગ અંદાજમાં પોઝ આપી રહી છે. જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. 

 

આપને જણાવી દઇએ કે અભિનયમાં જોડાતા પહેલા ડોનાલે કોલેજના દિવસો દરમિયાન મોડેલિંગ શરૂ કરી હતી અને જર્નાલિઝમની ડિગ્રી લીધા પછી તેણે એક ન્યૂઝ ચેનલમાં કામ કરવાનું શરૂ કર્યું. તે ડીડી નેશનલના ચિત્રહારની એન્કર પણ રહી ચૂકી છે.  

અભિનેત્રીના અભિનય કારકિર્દીની શરૂઆત 2005માં સિરિયલ એરલાઇન્સથી થઈ હતી. આ પછી તે ટ્વિસ્ટેડ લવ શો, કલશ-એક વિશ્વાસમાં જોવા મળી હતી.

જોકે તેને ખરી ઓળખ તો ટીવી શો ‘એક દિવાના થા’માં શર્નાયાનું પાત્ર ભજવીને અને’ રૂપ-મર્દ કા નય સ્વરૂપ ‘માં ઈશિકા પટેલનું પાત્ર ભજવીને  મળી હતી.

Ranveer Singh vs Sara Arjun: રણવીરની એનર્જી સામે સારા પણ ટકી ગઈ! ‘શરારત’ ગીત પર જોરદાર પરફોર્મન્સ; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.
Dhurandhar 2 Box Office Collection: ધુરંધર 2 ની બોક્સ ઓફિસ પર સુનામી: ૨ દિવસમાં ૨૨૬ કરોડ પાર! ડાયરેક્ટર આદિત્ય ધરે આ ખાસ લોકોને આપ્યો જીતનો શ્રેય
Reptile OTT Review: OTT પર ધમાલ મચાવી રહી છે ૨ કલાક ૧૪ મિનિટની આ ક્રાઇમ થ્રિલર: સસ્પેન્સ જોઈને ઉડી જશે હોશ, જાણો ક્યાં જોવી?
TRP Week 10 Report:: વર્લ્ડ કપ ફાઈનલના ક્રેઝમાં ‘નાગિન 7’ ફેંકાઈ, જેઠાલલે લગાવી લાંબી છલાંગ; જાણો આ અઠવાડિયાના ટોપ 20 શોની યાદી
Exit mobile version