Site icon

The Bluff Trailer: લોહીથી લથબથ પ્રિયંકા ચોપરા! ‘ધ બ્લફ’ ના ટ્રેલરમાં દેખાયો દેશી ગર્લનો નિર્દયી અંદાજ, દરિયાઈ ડાકુ બની મચાવ્યું મોતનું તાંડવ

The Bluff Trailer: ‘બ્લડી મેરી’ ના અવતારમાં પ્રિયંકાનો ખતરનાક અંદાજ; દીકરીને બચાવવા તલવાર અને પથ્થરોથી દુશ્મનોનો કર્યો ખાત્મો

The Bluff Trailer: Priyanka Chopra turns into a ruthless pirate; Fans hail her 'Bloody Mary' avatar in the action-packed teaser

The Bluff Trailer: Priyanka Chopra turns into a ruthless pirate; Fans hail her 'Bloody Mary' avatar in the action-packed teaser

News Continuous Bureau | Mumbai

The Bluff Trailer: ગ્લોબલ આઈકોન પ્રિયંકા ચોપરા અને કાર્લ અર્બન સ્ટારર ફિલ્મ ‘ધ બ્લફ’ (The Bluff) નું સત્તાવાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. પ્રાઇમ વિડિયોએ તેની યુટ્યુબ ચેનલ પર બે મિનિટથી વધુ લાંબો આ વીડિયો શેર કર્યો છે, જેમાં પ્રિયંકા અત્યાર સુધીના સૌથી શક્તિશાળી અને આક્રમક અવતારમાં જોવા મળી રહી છે. આ ફિલ્મમાં પ્રિયંકા એક પૂર્વ દરિયાઈ ડાકુ ની ભૂમિકા ભજવી રહી છે, જેનો ભૂતકાળ ફરી તેની સામે આવીને ઉભો રહે છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Samantha Ruth Prabhu on Haq: યામી ગૌતમની ફિલ્મ ‘હક’ જોઈને સામંથા રુથ પ્રભુ થઈ આફરીન: સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને કર્યા મન ભરીને વખાણ

એક્શન અવતારમાં પ્રિયંકા ચોપરાનો જાદુ

ટ્રેલરમાં પ્રિયંકાના પાત્રને ‘બ્લડી મેરી’  તરીકે ઓળખાવવામાં આવ્યું છે. વાર્તા મુજબ, પ્રિયંકા પોતાની દીકરીને બચાવવા માટે કોઈ પણ હદ સુધી જવા તૈયાર છે. કાર્લ અર્બનના નેતૃત્વમાં કેટલાક લોકો તેનો પીછો કરી રહ્યા છે અને પ્રિયંકા તેમની સામે લડવા માટે તલવાર, ચપ્પુ અને પથ્થરોનો ઉપયોગ કરતી જોવા મળે છે. ટ્રેલરમાં એક્શન અને ડ્રામાનું જબરદસ્ત મિશ્રણ જોવા મળે છે.


ટ્રેલર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર પ્રિયંકાના વખાણના પૂર આવ્યા છે. એક યુઝરે લખ્યું, “આખરે પ્રિયંકાને હોલીવુડમાં તેનો હક મળી રહ્યો છે, આ ટ્રેલર શાનદાર છે.” અન્ય એક ચાહકે પ્રિયંકાના અભિનયને ઓસ્કાર (Oscar) લેવલનો ગણાવ્યો છે. લોકો તેને એક ‘ટ્રુ વોરિયર’ અને ‘આલ્ફા’ તરીકે ઓળખાવી રહ્યા છે. કાર્લ અર્બન જેવા દિગ્ગજ અભિનેતા સામે પણ પ્રિયંકાની પકડ ટ્રેલરમાં મજબૂત દેખાઈ રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rashmika Vijay Hyderabad Reception: રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાનું હૈદરાબાદમાં ભવ્ય રિસેપ્શન; ભીડને રોકવા માટે કપલે કર્યો આવો નિર્ણય, સુરક્ષા વ્યવસ્થા કરાઈ સખત
Rashmika Vijay New Video: લગ્નના ૩ જ દિવસમાં રશ્મિકા-વિજય વચ્ચે તિરાડ? ‘અમે એકબીજા માટે નથી બન્યા’ – વીડિયો વાયરલ થતા ચાહકોમાં ફફડાટ; જાણો શું છે હકીકત
Dhurandhar The Revenge Runtime: રેકોર્ડબ્રેક રન-ટાઈમ સાથે આવી રહી છે ‘ધુરંધર ૨’: રણવીર સિંહની આ ફિલ્મમાં જોવા મળશે પહેલા ભાગ કરતાં પણ ડબલ એક્શન!
Dhurandhar The Revenge Trailer: ‘ધુરંધર: ધ રિવિંજ’ ના ટ્રેલરની નવી તારીખ જાહેર: ગ્રાન્ડ ઈવેન્ટ રદ, હવે આ દિવસે ડિજિટલી ધૂમ મચાવશે રણવીર સિંહનું ટ્રેલર.
Exit mobile version