Site icon

ઓસ્કાર 2023: ભારતના નામે નોંધાયો પ્રથમ ઓસ્કાર, ધ એલિફન્ટ વ્હીસ્પર્સને આ કેટેગરીમાં મળ્યો એવોર્ડ

95મા ઓસ્કાર એવોર્ડની ધમાકેદાર શરૂઆત થઈ છે. આ ઈવેન્ટમાં ભારતની શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ ધ એલિફન્ટ વ્હીસ્પર્સે એવોર્ડ જીતીને ઈતિહાસ રચ્યો છે.

The Elephant Whispers creates history wins Best Short Documentary Award

ઓસ્કાર 2023: ભારતના નામે નોંધાયો પ્રથમ ઓસ્કાર, ધ એલિફન્ટ વ્હીસ્પર્સને આ કેટેગરીમાં મળ્યો એવોર્ડ

News Continuous Bureau | Mumbai

આખરે એ દિવસ આવી ગયો જેની સૌ રાહ જોઈ રહ્યા હતા. 95માં એકેડેમી એવોર્ડ્સ એટલે કે ઓસ્કાર 2023 એ ભવ્ય ઓપનિંગ બાદ ટીવી અને સોશિયલ મીડિયા પર પ્રભુત્વ જમાવ્યું છે. લોસ એન્જલસમાં આયોજિત આ એવોર્ડ શોમાં હોલીવુડથી લઈને બોલિવૂડ સુધીના ઘણા સ્ટાર્સ પહોંચ્યા છે. રેડ કાર્પેટ પર સ્ટાર્સ તેમના બેસ્ટ અને ફેશનેબલ લુકમાં જોવા મળ્યા હતા. દીપિકા પાદુકોણ પણ ઓસ્કાર 2023માં હોલીવુડના જાણીતા સ્ટાર્સ વચ્ચે ધૂમ મચાવી રહી છે. દીપિકા આ ​​વર્ષે પ્રસ્તુતકર્તા તરીકે સમારોહનો ભાગ બની છે.

Join Our WhatsApp Community

 શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ માટે મળ્યો એવોર્ડ 

95મા ઓસ્કાર એવોર્ડની ધમાકેદાર શરૂઆત થઈ છે. આ ઈવેન્ટમાં ભારતની શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હીસ્પર્સે’ એવોર્ડ જીતીને ઈતિહાસ રચ્યો છે.નિર્માતા ગુનીત મોંગાની શોર્ટ ફિલ્મ ધ એલિફન્ટ વ્હીસ્પર્સને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.

Navika Kotia: શ્રીદેવીની ઓન-સ્ક્રીન દીકરી નવિકા કોટિયા કરશે લગ્ન, કરોડપતિ બિઝનેસમેન સાથે બંધાયો સંબંધ
Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું કમબેક, ટપુના નિવેદનથી માહોલ ગરમાયો
Aishwarya Rai bachchan: શ્રી સત્ય સાઈ બાબાના શતાબ્દી સમારોહમાં ઐશ્વર્યા રાય બચ્ચન નું પ્રેરક સંબોધન: PM મોદીના આશીર્વાદ લીધા
120 Bahadur: ફરહાન અખ્તરની ફિલ્મ ‘120 બહાદુર’ મુશ્કેલીમાં, સેન્સર સર્ટિફિકેટ સામે દાખલ અરજી પર આ તારીખે થશે સુનાવણી
Exit mobile version