Site icon

The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’માં શ્રીકાંત તિવારી બનશે ‘મોસ્ટ વૉન્ટેડ’! સમય રૈના અને અપૂર્વા મુખર્જીની મજેદાર સલાહ વાયરલ

The Family Man 3: પ્રાઇમ વિડિયોએ શેર કર્યો સટાયર વીડિયો – શું શ્રીકાંત મુશ્કેલીઓમાંથી બહાર આવી શકશે?

The Family Man 3: Srikant Tiwari Gets Funny Advice from Influencers in Viral Video

The Family Man 3: Srikant Tiwari Gets Funny Advice from Influencers in Viral Video

News Continuous Bureau | Mumbai

The Family Man 3: મનોજ બાજપેયી અભિનિત લોકપ્રિય વેબ સિરીઝ ‘ધ ફેમિલી મેન’ ની ત્રીજી સીઝન 21 નવેમ્બરથી પ્રાઇમ વિડિયો  પર સ્ટ્રીમ થશે. આ વખતે શ્રીકાંત તિવારી સ્પાય નહીં, પરંતુ ‘મોસ્ટ વોન્ટેડ મેન’ તરીકે દેખાશે. સિરીઝના પ્રમોશન માટે પ્રાઇમ વિડિયો એ એક મજેદાર વીડિયો શેર કર્યો છે, જેમાં સમય રૈના , અપુર્વા મુખીજા  અને તન્મય ભટ્ટ  શ્રીકાંતને બચવા માટે અજીબ સલાહ આપે છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ

વાયરલ વીડિયો: ઇન્ફ્લુએન્સર્સની અજીબ સલાહ

વિડિયોમાં સમય રૈના, તન્મય ભટ્ટ અને અપુર્વા મુખીજા શ્રીકાંતને બચવા માટે મજેદાર ઉપાયો બતાવે છે. તેમની સલાહ સાંભળીને શ્રીકાંતનું માથું ફરી જાય છે. અંતે શ્રીકાંત તેમને તેમની પોતાની કન્ટ્રોવર્સી યાદ અપાવે છે, જેનાથી વીડિયો વધુ ફની બની જાય છે. વિડિયોના અંતે શ્રીકાંત સમયને કહે છે – “તારો શો તો પહેલેથી બંધ છે,” અને અપુર્વાને કહે છે – “તારા ફોલોઅર્સ ઘટશે.” આ જવાબ સાંભળીને તન્મય ભટ્ટ શ્રીકાંતને સેલ્યુટ કરે છે.


સિરીઝ 21 નવેમ્બરથી પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થશે. મનોજ બાજપેયી સિવાય જયદીપ અહલાવત, નિમ્રત કૌર, શારિબ હાશમી, પ્રિયામણી, શ્રેયા ધનવંતરી અને ગુલ પનાગ જેવા કલાકારો પણ જોવા મળશે. સિરીઝનું નિર્દેશન રાજ-ડીકે અને તુષાર સેથે કર્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

O Romeo Box Office Day 3: શાહિદ અને તૃપ્તિની ફ્રેશ જોડીએ મચાવી ધૂમ! ‘ઓ રોમિયો’ એ રાણી મુખર્જીની ‘મર્દાની 3’ ને પણ પાછળ છોડી; જાણો પહેલા વીકેન્ડનું કલેક્શન
Ranveer Singh Dhurandhar OTT : નેટફ્લિક્સ પર ‘ધુરંધર’ નો વર્લ્ડ રેકોર્ડ, ૧૧ દેશોમાં ટોપ ટ્રેન્ડિંગમાં રહી રણવીર સિંહે રચ્યો નવો કીર્તિમાન
Rehman Dakait Casting: અક્ષય ખન્ના નહીં પણ આ સુપરસ્ટાર બનવાનો હતો ‘રહેમાન ડકૈત’! જાણો શું છે હકીકત
Yash Toxic Release Postponed: ટોક્સિક VS ધુરંધર 2: શું ટળી જશે બોક્સ ઓફિસ પરનો આ મહાસંગ્રામ? જાણો કેમ યશની ફિલ્મ પોસ્ટપોન થવાની છે પૂરેપૂરી શક્યતા
Exit mobile version