The Family Man Season 3: નવા મિશન ને પાર પાડવા આવી રહ્યો છે શ્રીકાંત તિવારી, ધ ફેમિલી મેન 3 નો ફર્સ્ટ લુક આવ્યો સામે

The Family Man Season 3: એમેઝોન પ્રાઈમ વિડીયો ની લોકપ્રિય સિરીઝ ધ ફેમિલી મેન 3 આવી રહી છે. તાજેતર માં સિરીઝ નો ફર્સ્ટ લુક સામે આવ્યો છે.

by Zalak Parikh
The Family Man Season 3 First Look Unveiled Srikant Tiwari Ready for New Mission

News Continuous Bureau | Mumbai

The Family Man Season 3: ‘ધ ફેમિલી મેન’ વેબ સિરીઝના ત્રીજા સીઝન નો ફર્સ્ટ લુક પોસ્ટર જાહેર થયું છે. મનોજ બાજપેયી  ફરી શ્રીકાંત તિવારી તરીકે ઇન્ટેન્સ લુકમાં જોવા મળે છે. પ્રાઈમ વિડીયો અને નિર્માતા રાજ & DK એ પોસ્ટર શેર કરીને લખ્યું – “All eyes on our family men. #TheFamilyManOnPrime, New Season, Coming Soon”

આ સમાચાર પણ વાંચો : Anupamaa Twist: અનુપમા માં આવશે ટ્વીસ્ટ, કોઠારી પરિવાર ની સામે પ્રાર્થના કરશે મોટી જાહેરાત

શ્રીકાંત તિવારીની આસપાસ ઘેરાયેલા ખતરાઓ

પોસ્ટરમાં મનોજ બાજપેયી ડરેલા અને ચિંતિત ચહેરા સાથે જોવા મળે છે. તેમની આસપાસ રાઈફલ લઈને ઉભી રહેલી છાયાવાદી આકૃતિઓ છે, જે ખતરો અને થ્રિલ દર્શાવે છે. પોસ્ટર પર લખાયું છે – “The Family Man Returns”

 

View this post on Instagram

 

A post shared by prime video IN (@primevideoin)


મનોજ બાજપેયી, શારિબ હાશમી, પ્રિયમણિ, અશ્લેષા ઠાકુર, વેદાંત સિન્હા, ગુલ પનાગ, અને શ્રેયા ધનવંતરી ફરીથી જોવા મળશે. જયદીપ અહલાવત પણ સસ મિશન માં જોડાયો છે. આ વખતે શ્રીકાંત તિવારી નોર્થ-ઈસ્ટ ભારતના મિશન પર હશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More