Site icon News Continuous Bureau | Mumbai

The family man 3: ધ ફેમિલી મેન ના ચાહકો માટે સારા સમાચાર, સીઝન 3 ના નાગાલેન્ડ ના સેટ ની તસવીર આવી સામે, આ દિવસે રિલીઝ થશે મનોજ બાજપેયી ની વેબ સિરીઝ

The family man 3: ધ ફેમિલી મેન ની બે સીઝન રિલીઝ થઇ ચુકી છે દર્શકો હવે સીઝન 3 ની રાહ જોઈ રહ્યા છે તેવામાં નાગાલેન્ડ માં ચાલી રહેલા શૂટિંગ ના સેટ ની તસવીરો સામે આવી છે.

the family man season 3 in nagaland set photo goes viral

the family man season 3 in nagaland set photo goes viral

News Continuous Bureau | Mumbai

The family man 3: ધ ફેમિલી મેન ની બે સીઝન રિલીઝ થઇ ચુકી છે. આ બંને સીઝન ને દર્શકો તરફ થી ખુબ પ્રેમ મળ્યો હતો. હવે દર્શકો તેના ત્રીજા સીઝન ની રાહ જોઈ રહ્યા છે. રાજ અને ડીકે એ આ સીઝન નું શૂટિંગ શરૂ કરી દીધું છે. મનોજ બાજપેયી સહિત સિરીઝની આખી સ્ટાર કાસ્ટ આ દિવસોમાં નાગાલેન્ડમાં શૂટ કરી રહ્યા છે.જેની તસવીરો સામે આવી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : The family man 3: ધ ફેમિલી મેન 3 માં થઇ આ અભિનેતા ની એન્ટ્રી, કરીના કપૂર સાથે કરી ચુક્યો છે કામ

 

ધ ફેમિલી મેન 3 ના સેટ ની તસવીર 

સોશિયલ મીડિયા પર એક વિડીયો અને એક તસવીર વાયરલ થઇ રહ્યા છે જેમાં મનોજ બાજપેયી અને શારીબ હાશમી જોવા મળી રહ્યા છે. આ ધ ફેમિલી મેન 3 ના સેટ ની તસવીર છે. આ સિવાય શ્રેયા ધન્વંતરિ એ પણ તેની ઇન્સ્ટા સ્ટોરી માં કેટલીક તસવીરો શેર કરી છે. 


એમેઝોન પ્રાઇમની આ સીરિઝ પહેલીવાર 2019માં રિલીઝ થઈ હતી. આ સિરીઝમાં મનોજ બાજપેયી લીડ રોલમાં હતા. આ સિરીઝ ની સીઝન 1 ને પાંચ વર્ષ પુરા થઇ ગયા છે.મીડિયા રિપોર્ટ મુજબ આ સિરીઝ આવતા વર્ષ સુધીમાં રિલીઝ થશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Varun Dhawan Kriti Sanon Project OTT Release ‘ભેડિયા ૨’ પહેલાં ફરી સાથે આવ્યા વરુણ ધવન અને કૃતિ સેનન આ તારીખે જિયો હોટસ્ટાર પર થશે રિલીઝ
Priyanka Chopra Nick Jonas Karwa Chauth હોલીવૂડમાં દેશી ગર્લનો ભારતીય અંદાજ પ્રિયંકા ચોપરાએ લોસ એન્જલસમાં કરી કરવાચોથની વિધિવત્ પૂજા; તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ
PVR INOX Q2 Profit Surge પીવીઆર આઇનોક્સના Q2 પરિણામોમાં ધમાકો નેટ પ્રોફિટ ૧૪૯ ટકા વધીને ₹૨૬૩ કરોડ નોંધાયો; આવકમાં પણ જોરદાર વૃદ્ધિ
Ambani Grandkids Steal Limelight At Jio Event દુનિયાના ધનિક પરિવારના બાળકો પણ આટલાં તોફાની હોય? મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી અંબાણીની આખા હોલમાં દોડાદોડ; જુઓ મજેદાર વિડીયો
Exit mobile version