News Continuous Bureau | Mumbai
The sabarmati report: ધ સાબરમતી રિપોર્ટ ગુજરાત ના ગોધરા કાંડ પર આધારિત છે.આ ફિલ્મ ને દર્શકો તરફ થી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. થોડા દિવસો પહેલા પીએમ મોદી એ આ ફિલ્મ ના વખાણ કર્યા હતા. હવે આ કડી માં ગૃહમંત્રી અમિત શાહ નું પણ નામ જોડાઈ ચૂક્યું છે. અમિત શાહ એ તેમના સોશિયલ મીડિયા પર એકતા કપૂર ની ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ ના વખાણ કર્યા છે.
આ સમાચાર પણ વાંચો : PM Modi on The sabarmati report: ગુજરાતના ગોધરા કાંડ પર બનેલી ‘ધ સાબરમતી રિપોર્ટ’ પર પીએમ મોદીએ આપી પ્રતિક્રિયા, વિક્રાંત મેસી ની ફિલ્મ વિશે કહી આવી વાત
ધ સાબરમતી રિપોર્ટ ના અમિત શાહ એ કર્યા વખાણ
ગૃહમંત્રી અમિત શાહે તેમના સોશિયલ મીડિયા પર ધ સાબરમતી રિપોર્ટ ના વખાણ કરતા લખ્યું, “કોઈ શક્તિશાળી ઇકોસિસ્ટમ ગમે તેટલો સખત પ્રયાસ કરે, તે અંધકારમાં સત્યને હંમેશ માટે છુપાવી શકતું નથી. ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ઇકોસિસ્ટમ ને પડકારે છે અને કમનસીબ ઘટના પાછળના સત્યને ઉજાગર કરે છે.”
No matter how hard a powerful ecosystem tries, it cannot keep the truth hidden in darkness forever.
The film #SabarmatiReport defies the ecosystem with unparalleled courage and exposes the truth behind the fateful episode to broad daylight. https://t.co/AnVsuCSNwi
— Amit Shah (@AmitShah) November 18, 2024
અમિત શાહ ની આ પોસ્ટ બાદ ધ સાબરમતી રિપોર્ટ ની પ્રોડ્યુસર એકતા કપૂરે તેમનો આભાર માન્યો હતો. ધ સાબરમતી રિપોર્ટ માં વિક્રાંત મેસી, રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરા મુખ્ય ભૂમિકામાં છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)