Site icon

The sabarmati report: સંસદ ભવનમાં યોજાયું ધ સાબરમતી રિપોર્ટ નું સ્પેશિયલ સ્ક્રીનિંગ,પીએમ મોદી સહિત આટલા કેન્દ્રીય મંત્રીઓએ જોઈ વિક્રાંત મેસી ની ફિલ્મ

The sabarmati report: ધ સાબરમતી રિપોર્ટ નું સ્પેશિયલ સ્ક્રીનિંગ નવી દિલ્હીમાં સંસદ સંકુલની લાઇબ્રેરી ખાતે યોજવામાં આવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે એનડીએના સભ્યોએ પણ આ ફિલ્મ જોઈ હતી

News Continuous Bureau | Mumbai

 The sabarmati report: ધ સાબરમતી રિપોર્ટ નું સ્પેશિયલ સ્ક્રીનિંગ નવી દિલ્હીમાં સંસદ સંકુલની લાઇબ્રેરી ખાતે યોજવામાં આવ્યું હતું. આ સ્ક્રીનિંગ સોમવારે સાંજે 4 વાગ્યે યોજવામાં આવ્યું હતું. પીએમ નરેન્દ્ર મોદી સહિત ઘણા અધિકારીઓ સાથે આ ફિલ્મ જોઈ હતી.આ સાથે જ ફિલ્મ ના કલાકારો એ પણ પીએમ મોદી સાથે આ સ્પેશિયલ સ્ક્રીનિંગ માં હાજરી આપી હતી. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Vikrant massey: વિક્રાંત મેસી એ લીધો તેના અભિનય કરિયર માંથી બ્રેક લેવાનો નિર્ણય! જાણો શું આ કરવા પાછળ નું કારણ

ધ સાબરમતી રિપોર્ટ ના પીએમ મોદી એ કર્યા વખાણ 

ધ સાબરમતી રિપોર્ટ ની સ્પેશિયલ સ્ક્રીનિંગ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ કહ્યું, તેઓ NDAના સાથી સાંસદો સાથે ‘ધ સાબરમતી રિપોર્ટ’ના સ્ક્રીનિંગમાં હાજર રહ્યા હતા. હું ફિલ્મના નિર્માતાઓના પ્રયાસોની પ્રશંસા કરું છું.ધ સાબરમતી રિપોર્ટ ને પીએમ મોદી સહિત ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, મનોહર લાલ, જીતનરામ માંઝી, નીતિન ગડકરી,જેપી નડ્ડા અને મનસુખ માંડવિયા જેવા ઘણા મંત્રીઓ અને સાંસદોએ જોઈ હતી. 


ધ સાબરમતી રિપોર્ટ 27 ફેબ્રુઆરી 2002ના રોજ બનેલી ગોધરા કાંડ પર આધારિત છે.આ ઘટના, જેમાં 59 લોકોના મોત થયા હતા, ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા, જેમાં 1,000 થી વધુ લોકો માર્યા ગયા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bappi Lahiri Mumbai Home Tour: ગોલ્ડન મેન બપ્પી લહિરીની રોયલ લાઈફસ્ટાઈલ! સોનાની ખુરશી અને ભક્તિનો અનોખો સંગમ
Varun Dhawan: વરુણ ધવનનું દર્દ: પુત્રી લારાની બીમારીએ રાતોની ઊંઘ ઉડાવી દીધી! પિતાએ વર્ણવી હૃદયદ્રાવક આપવીતી
Urfi Javed Dhurandhar 2 Video: ઉર્ફી પર ચઢ્યો રણવીર સિંહનો રંગ! ‘ધુરંધર 2’ નો સીન જોઈને ઉર્ફી જાવેદે પણ દેખાડી પોતાની અદાઓ, જુઓ આ વાયરલ વીડિયો.
Ajay Devgn Bhola Legal Case: કાયદાકીય સંકટમાં અજય દેવગણ! ‘ભોલા’ ફિલ્મને લઈને હાઈકોર્ટમાં કેસ દાખલ
Exit mobile version