News Continuous Bureau | Mumbai
OTTની દુનિયાએ (ott world ) કોરોનાના દિવસો દરમિયાન પ્રેક્ષકોને તેના જબરદસ્ત કન્ટેન્ટ સાથે આકર્ષિત કર્યા. જોકે, કેટલીક વેબ સિરીઝમાં જોરદાર બોલ્ડ સીન ( bold web series ) આપવામાં આવ્યા હતા. આ વેબ સિરીઝે ( web series ) ઈન્ટરનેટ જગતમાં હલચલ મચાવી દીધી હતી. ચાહકો પણ છુપી રીતે આ વેબ સિરીઝ જુએ છે. આ સૂચિમાં, અમે તે બોલ્ડ વેબ સિરીઝ વિશે વાત કરી રહ્યા છીએ જેણે તેના અતિ બોલ્ડ કન્ટેન્ટ થી ઇન્ટરનેટ જગતમાં હલચલ મચાવી દીધી હતી.
ગંદી બાત
ઓલ્ટ બાલાજી પર પ્રસારિત થતી વેબ સિરીઝ ‘ગંદી બાત’ બોલ્ડ સીન્સથી ભરેલી છે. જેને જોઈને ભલભલા લોકોને પરસેવો વળી જાય છે.
ફોર મોર શોટ્સ પ્લીઝ
એમેઝોન પ્રાઇમ ઇન્ડિયા પર સ્ટ્રીમ થયેલી વેબ સિરીઝ ‘ફોર મોર શોટ્સ પ્લીઝે’ ઇન્ટરનેટ જગતમાં હલચલ મચાવી દીધી હતી. આ વેબ સિરીઝમાં ભરપૂર બોલ્ડ સીન આપવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો: ધર્મજ ક્રોપ ગાર્ડનો આઈપીઓ આજે ખૂલ્યો છે. શું તમારે સબ્સ્ક્રાઇબ કરવું જોઈએ? જાણો તમામ વિગત અહીં
શોર
ઉલ્લુ એપ પર સ્ટ્રીમ થતી વેબ સીરીઝ ‘શોર’ પણ બોલ્ડ કન્ટેન્ટથી ભરેલી વેબ સીરીઝ છે. જેના બોલ્ડ સીન્સે ધૂમ મચાવી હતી.
મસ્તરામ
MX Player પર ઉપલ્ભધ વેબ સિરીઝ મસ્તરામ પણ બોલ્ડ સીન્સથી ભરેલી છે. આ સિરીઝ માં ભોજપુરી સ્ટાર રાની ચેટરજી એ મુખ્ય ભૂમિકા ભજવી છે.આ સિરીઝ ને ચાહકો વારંવાર જુએ છે.
રસભરી
અભિનેત્રી સ્વરા ભાસ્કરની વેબ સિરીઝ ‘રસભરી’ પણ આવી જ એક વેબ સિરીઝ છે. જેની વાર્તા સેક્સ અપીલની આસપાસ ફરે છે. ચાહકો આ વેબ સિરીઝ પણ છુપી રીતે જુએ છે.
આ સમાચાર પણ વાંચો: ગુજરાત ચૂંટણી : 150ના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે ભાજપની આ 50 સીટો પર બાજ નજર..
ચરમ સુખ
ચરમ સુખની બોલ્ડ સામગ્રી, જે ઉલ્લુ એપ પર સ્ટ્રીમ થનારી સૌથી લોકપ્રિય વેબ સિરીઝ રહી છે, તેણે પણ ચાહકોને હચમચાવી દીધા. આ વેબ સિરીઝના બોલ્ડ સીન્સે ધૂમ મચાવી હતી.
ટ્રિપલ X (XXX: અનસેન્સર્ડ)
અલ્ટ બાલાજીની વેબ સિરીઝ ‘ટ્રિપલ એક્સ અનસેન્સર્ડ’ પણ આવી જ એક બોલ્ડ વેબ સિરીઝ છે. જે બોલ્ડ સીન્સ અને ન્યુડીટીથી ભરપૂર છે. વેબ સિરીઝની બોલ્ડ કન્ટેન્ટ અને એડલ્ટ સ્ટોરી ચાહકોને આકર્ષવામાં સફળ રહી હતી.