અસિત મોદી અને જેનિફર મિસ્ત્રી ના આરોપ-પ્રત્યારોપ વચ્ચે વાયરલ થયા ફની મીમ્સ, તમે પણ થશો હસીને લોટપોટ

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નિર્માતાઓ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. હવે મેકર્સની પ્રતિક્રિયા સામે આવી છે. આ દરમિયાન ટ્વિટર પર ઘણા ફની મીમ્સ વાયરલ થઈ રહ્યા છે.

by Zalak Parikh
these funny memes going viral between the cold war of asit modi and mrs sodhi

News Continuous Bureau | Mumbai

 ફેમસ ટીવી એક્ટ્રેસ જેનિફર મિસ્ત્રીએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રોજેક્ટ હેડ અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર અસિત મોદી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. આ મામલે હવે અસિત મોદીનો જવાબ પણ સામે આવ્યો છે. આક્ષેપો ચાલુ છે. આ દરમિયાન ટ્વિટર પર ફની મીમ્સ વાયરલ થઈ રહ્યા છે.

મીમ્સ થયા વાયરલ

જેનિફરે લગાવ્યો હતો આ આરોપ 

જણાવી દઈએ કે, જેનિફર મિસ્ત્રીએ શોના મેકર્સ અસિત કુમાર મોદી, સોહિલ રામાણી અને જતિન બજાજ વિરુદ્ધ યૌન ઉત્પીડનની ફરિયાદ નોંધાવી છે. જેનિફર મિસ્ત્રી આ શોમાં 15 વર્ષથી કામ કરી રહી હતી. જેનિફર મિસ્ત્રીએ કહ્યું કે “મેં શો છોડી દીધો છે. મને સેટ છોડવો પડ્યો કારણ કે સોહિલ રામાણી અને જતીન બજાજે સેટ પર મારું અપમાન કર્યું હતું.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More