પ્રિયંકા ચોપરા એ સોશ્યલ મીડિયાના માધ્યમથી ભારતના લોકોની મદદ કરવાનો પ્રયાસ કર્યો છે. હાલમાં જ એક્ટ્રેસે એક વીડિયો શૅર કરીને વિશ્વભરના લોકોને મદદ માટે આગળ આવવાની વાત કરી હતી.
પ્રિયંકાએ ગીવઈન્ડિયાની સાથે મળીને તેણે એક ફંડરેઝરની શરૂઆત કરી જે હેઠળ તેણે લોકો ને ભારત માટે ડોનેટ કરવાની માંગણી કરી હતી
તેણે કહ્યું કે ભારતે અન્ય દેશો ની અને લોકો ની મદદ કરી હતી. હવે લોકોએ ભારત ની મદદ કરવી જોઈએ…
સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના CEO અદાર પૂનાવાલાને મોદી સરકારે આપી આ શ્રેણીની સુરક્ષા