ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૧ મે 2021
શનિવાર
જાણીતા સિતારવાદક પંડિત દેવવ્રત ચૌધરી એટલે કે દેબુ ચૌધરીનું કોરોના ને કારણે નિધન થયું છે. તેઓ ૮૫ વર્ષના હતા.
તે એટલું સુંદર સિતાર વગાડતા હતા કે તેમને કલા માટે પદ્મભૂષણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
દિલ્હી ખાતે ગુરુ તેગબહાદુર હોસ્પિટલમાં તેમનો કોરોના માટે નો ઈલાજ ચાલી રહ્યો હતો પરંતુ તે અસફળ રહ્યો.
