પ્રસિદ્ધ ટીવી અભિનેતા સૂરજ થાપરને ત્રણ દિવસથી તાવ આવતો હોવા છતાં દવા લઈને ગોવામાં શૂટિંગ કરીરહ્યો હતો. પરંતુ હવે તેની તબિયત વધુ લથડી છે.
હવે તેને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર તે આઈસીયુ માં છે.
તેના શરીરમાં ઓક્સીજનનું લેવલ ઓછું થઈ ગયું છે. હાલ તેની ટ્રીટમેન્ટ ચાલુ છે…
લોકડાઉન છતાં મુંબઈના વિજ વપરાશમાં અધધધ વધારો; ૬ કરોડ રૂપિયા જેટલો વિજ વપરાશ વધ્યો, જાણો વિગત…
