Site icon

Tiger 3: સલમાન ખાન ની ફિલ્મ ટાઇગર 3 એ તેના એડવાન્સ બુકીંગ માં મચાવી ધૂમ, અધધ આટલી ટિકિટ વેચી કરી કરોડોની કમાણી

Tiger 3: સલમાન ખાન ની ફિલ્મ ટાઇગર 3 નું એડવાન્સ બુકીંગ શરૂ થઇ ગયું છે. અને ફિલ્મ ટાઇગર 3 ના એડવાન્સ બુકીંગમાં એક જ દિવસમાં 1 લાખથી વધુ ટિકિટ વેચાઈ ચૂકી છે.

tiger 3 sold more than one lakh tickets in advance booking

tiger 3 sold more than one lakh tickets in advance booking

News Continuous Bureau | Mumbai 

Tiger 3: સલમાન ખાન ના ચાહકો તેની ફિલ્મ ટાઇગર 3 ની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે આ ફિલ્મ 12 નવેમ્બરે રિલીઝ થશે. સલમાન ખાન અને કેટરીના કૈફ સ્ટારર આ ફિલ્મ નું  એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. હવે ફિલ્મ ના એડવાન્સ બુકીંગ ને લઈને એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે  ‘ટાઈગર 3’ એ એડવાન્સ બુકિંગ શરૂ થયાના થોડા કલાકોમાં જ કરોડો રૂપિયાની કમાણી કરી લીધી હતી. ‘ટાઈગર 3’ની એડવાન્સ બુકિંગમાં અત્યાર સુધીમાં 1 લાખથી વધુ ટિકિટ વેચાઈ ચૂકી છે.

Join Our WhatsApp Community

 

ટાઇગર 3 ના એડવાન્સ બુકીંગ ની કમાણી 

સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર 3’ નું એડવાન્સ બુકીંગ શરૂ થતાંજ ધૂમ મચાવી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, ‘ટાઈગર 3′ની એક લાખથી વધુ એટલે કે ટિકિટ એક જ દિવસમાં વેચાઈ ગઈ છે. આ સાથે જ ફિલ્મ ‘ટાઈગર 3’ની અત્યાર સુધીની એડવાન્સ બુકીંગ ની કમાણી 4 કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે.


ટાઇગર 3 નું એડવાન્સ બુકિંગ જોયા બાદ ઘણા મીડિયા રિપોર્ટ્સે દાવો કરવાનું શરૂ કરી દીધું છે કે ‘ટાઈગર 3’ બોક્સ ઓફિસ પર શાહરૂખ ખાનની ‘પઠાણ’ અને ‘જવાન’ના રેકોર્ડ તોડશે.

આ સમાચાર પણ વાંચોઃ Janhvi kapoor: ખુશી કપૂર નો જન્મદિવસ મનાવવા કથિત બોયફ્રેન્ડ શિખર સાથે લંચ ડેટ પર જોવા મળી જહાન્વી કપૂર, અભિનેત્રી ની ક્યૂટ સ્માઈલ એ જીત્યા લોકો ના દિલ

Anupamaa Twist: ‘અનુપમા’માં મોટો ધમાકો,ગૌતમ-માહીના થયા ધામધૂમથી લગ્ન, જ્યારે રાજાએ પરીને લઈને લીધો આવો નિર્ણય
Zareen Khan Funeral: સંજય ખાનની પત્નીની વિદાય,મુસ્લિમ ઝરીન ખાનને હિંદુ રિવાજથી કેમ અપાઈ અંતિમ વિદાય? જાણો કારણ
Mahhi Vij: હોસ્પિટલ માંથી માહી વીજ એ આપ્યું પોતાનું હેલ્થ અપડેટ, વિડીયો શેર કરી કહી આવી
The Family Man 3 Trailer Out: ‘ધ ફેમિલી મેન 3’નું ટ્રેલર રિલીઝ થતાં ધમાકો! શ્રીકાંત તિવારી હવે છે ‘મોસ્ટ વોન્ટેડ’, જયદીપ અહલાવતની એન્ટ્રીથી ગેમ ચેન્જ!
Exit mobile version