ટીના દત્તાએ ફ્લોરલ પ્રિન્ટ મોનોકીની માં કરાવ્યું, બોલ્ડ ફોટોશૂટ, તસવીરો થઈ રહી છે વાયરલ; જુઓ ફોટોગ્રાફ્સ

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 13 નવેમ્બર, 2021

શનિવાર

ટીવીની દુનિયામાં એક જ સિરિયલથી દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી ટીના દત્તાનું નામ સૌથી બોલ્ડ અભિનેત્રીઓમાં સામેલ છે. ટીના ક્યારેક ટોપલેસ તો ક્યારેક સેમીન્યુડ શૂટ કરીને લોકોને સરપ્રાઈઝ કરી દે છે, જ્યારે હવે તેણે એટલી બોલ્ડ મોનોકીની માં ફોટોશૂટ કરાવ્યું છે કે તેના ફેન્સના દિલ ધડક્યા છે.

ટીનાએ ફરી એકવાર તેની અદભૂત તસવીરોથી ખળભળાટ મચાવી દીધો છે.આ તસવીરોમાં ટીના દત્તા ખૂબ જ હોટ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

તેણે ફ્લોરલ પ્રિન્ટ સાથે ડીપ કટ સ્ટાઈલની મોનોકીની ની પહેરી છે. સ્વિમસૂટ સાથે તેણે પોતાના વાળને ઓપન સ્ટાઇલમાં રાખ્યા છે.આ સ્વિમસૂટ સાથે ટીનાએ ન્યૂડ મેકઅપ કરીને તેની સુંદરતામાં વધારો કર્યો છે.

ટીનાની આ મોનોકીની ના ડીપ કટ પરથી તેની ટોન બોડી ફિટનેસ સ્પષ્ટ દેખાય છે. તમને જણાવી દઈએ કે ટીનાને પ્રખ્યાત સીરિયલ 'ઉત્તરન'માં ઈચ્છાના પાત્રથી ઓળખ મળી હતી.

જ્યારે શ્રીરામ નેને તેમના લગ્નના રિસેપ્શનમાં આ અભિનેતા સિવાય કોઈને ઓળખી શક્યા ન હતા, માધુરી દીક્ષિતે કર્યો હતો ખુલાસો; જાણો વિગત

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment