Site icon

પહેચાન કૌન-તસ્વીર માં પોતાની માતા સાથે જોવા મળતો આ માસુમ ‘તારક મહેતા’ માં બને છે જેઠાલાલ ની મુશ્કેલી નું કારણ

 News Continuous Bureau | Mumbai

છેલ્લા 14 વર્ષથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (TMKOC) શો આપણું મનોરંજન કરતો આવ્યો છે. જે ખરેખર એક મોટી ઉપલબ્ધી છે. આ શોના પાત્રો આજે ઘર ઘર માં લોકપ્રિય છે. આજે આ પાત્રો આપણા હૃદયનો પણ એક ભાગ બની ગયા છે. તો ચાલો આજે અમે તમારી સાથે આ શો થી જોડાયેલા એક કલાકાર ની તસવીર શેર (share photo) કરી રહ્યા છે.જો તમે તારક મહેતા  ના સાચા ફેન હશો તો તમે ઓળખી બતાવશો કે આ કલાકાર કોણ છે.

Join Our WhatsApp Community

જો તમે તે કલાકાર ને ના ઓળખી શક્યા હોવ તો,અમે તમને એક સંકેત આપીને તમારી સમસ્યા થોડી સરળ બનાવીએ છીએ. તે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ નો યુવાન છે જે ગોકુલધામ સોસાયટીમાં (Gokuldham society) તો રહેતો નથી પરંતુ તે તેના સભ્ય જેવો જ છે. તેનું પાત્ર ખુબજ રસપ્રદ છે શો માં તે મોટે ભાગે જેઠાલાલની સમસ્યાઓનું (Jethalal) કારણ બને છે. હવે એવું લાગે રહ્યું છે કે તમે હવે સમજી ગયા હશો… અમે તન્મય વેકરિયા (Tanmay Vekaria) એટલે કે ‘બાઘા’  (bagha) વિશે વાત કરી રહ્યા છીએ. આ તસવીર તન્મય વેકરિયાની (Tanmay Vekaria ) બાળપણની તસવીર (childhood picture)  છે, જે તેણે મધર્સ ડેના (mothers day) અવસર પર શેર કરી હતી.

આ સમાચાર પણ વાંચો: કેમ કરી હતી નોટબંધી? આશરે 6 વર્ષ બાદ મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં આપ્યો જવાબ, સામે આવ્યું આ સત્ય

તારક મહેતા ના શરૂ થયાના ઘણા સમય બાદ શો માં ‘બાઘા’ના પાત્રની એન્ટ્રી થઈ હતી. અને આ રોલ તન્મય વેકરિયાને ઓફર કરવામાં આવ્યો હતો. તન્મયે ‘બાઘા’ ના પાત્ર ને એટલું બખૂબી નિભાવ્યું કે આજે પણ તન્મય વેકરિયા તેના વાસ્તવિક નામથી ઓછો અને બાઘાના નામથી વધુ ઓળખાય છે. આ પાત્ર ભજવતા પહેલા, તન્મયઆ શો નો ભાગ હતો, તે આ શોમાં ઘણી નાની ભૂમિકામાં જોવા મળ્યો હતો. તન્મય નો અભિનય જોઈને નિર્માતાઓ એ તેના માટે ‘બાઘા’ નું પાત્ર ઘડ્યું જેને તન્મયે બખૂબી નિભાવ્યું.

 

Border 2 Advance Booking: થિયેટરોમાં ગુંજશે હિન્દુસ્તાન ઝિંદાબાદ! ‘બોર્ડર 2’ ના એડવાન્સ બુકિંગે મચાવ્યો હડકંપ; રિલીઝ પહેલા જ ફિલ્મે કરી કરોડોની કમાણી
TRP Week 1, 2026: રેટિંગમાં પાછળ પડી ‘અનુપમા’, શું હવે રુપાલી ગાંગુલીનો જાદુ ઓસરી રહ્યો છે? જાણો કઈ સીરિયલે મારી બાજી અને કોણ છે નંબર-1
Love & War Leak: રણબીર-આલિયાના ‘રેટ્રો’ લુકે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ! ‘લવ એન્ડ વોર’ માંથી 80 ના દાયકાની ઝલક થઈ લીક; વિકી કૌશલના રોલ પર વધ્યું સસ્પેન્સ
Success Story: ચોકીદારથી કરોડોના ટ્રેનર સુધીની સફર! અંબાણી પરિવારને ફિટ રાખતા વિનોદની સંઘર્ષગાથા; જાણો કેવી રીતે બદલાયું નસીબ
Exit mobile version