Site icon

TMKOC- તારક મહેતાની સોનુએ અરીસા સામે શર્ટના બટન ખોલ્યા- બ્રાલેટ લુક આપ્યો

News Continuous Bureau | Mumbai

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા(Tarak Mehta Ka Ooltah Chashma), નાના પડદા પર સૌથી વધુ પસંદ કરવામાં આવતો કોમેડી શો(comedy show) છેલ્લા 13 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના નાનાથી લઈને મોટા સુધીના દરેક કલાકારે દર્શકોમાં ખાસ ઓળખ મેળવી છે. જો કે, સમયની સાથે, ઘણા નવા સ્ટાર્સ આ શોમાં જોડાયા, તો ઘણા જૂના કલાકારોએ પણ તેને અલવિદા કહ્યું. આમાંથી એક નામ નિધિ ભાનુશાળીનું(Nidhi Bhanushali) પણ છે. પરંતુ દરરોજ તે પોતાની તસવીરોથી લોકોને સરપ્રાઈઝ કરતી રહે છે.

Join Our WhatsApp Community

નિધિ સોશિયલ મીડિયા(Social media) પર ઘણી એક્ટિવ રહે છે

શોમાં સોનુનું મહત્ત્વનું પાત્ર ભજવનાર નિધિએ ખૂબ જ ઓછા સમયમાં પોતાના ચહેરાની માસૂમિયતથી બધાનું દિલ જીતી લીધું હતું. અલબત્ત, તેણીએ શો છોડ્યાને ઘણો સમય વીતી ગયો છે, પરંતુ તેમ છતાં નિધિ કોઈને કોઈ કારણોસર સમાચારમાં રહે છે. નિધિ તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે પોતાની બોલ્ડ તસવીરો(Bold pictures) શેર કરીને ચાહકો સાથે કનેકટેડ રહે છે.

આ સમાચાર પણ વાંચો : TMKOC ફેમ નિધિ ભાનુશાળીની તસવીરમાં ડર્ટી એક્ટ કરનાર કોણ છે- જાણો છો તમે

નિધિ ઈન્સ્ટાગ્રામ પોસ્ટના(Instagram posts) કારણે ચર્ચામાં આવી હતી

નિધિ ભાનુશાળી હવે ફરી એકવાર તેની નવી ઇન્સ્ટાગ્રામ પોસ્ટને કારણે ચર્ચામાં આવી છે. અભિનેત્રીએ થોડા સમય પહેલા પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર આવો ફોટો શેર કર્યો હતો, જેને જોઈને લોકોના હોશ ઉડી ગયા હતા. આ ફોટામાં તે ચમકદાર બ્રાલેટ પહેરેલી જોઈ શકાય છે. આ સાથે નિધિએ વાદળી શર્ટની જોડી બનાવી છે, જેના બટન તેણે કેમેરાની સામે ખોલ્યા છે. અહીં નિધિ સેક્સી ફિગર ફ્લોન્ટ કરી રહી છે.

તસવીર જોઈને નિધિની ઉંમરનો ભરોસો નહીં થાય

નિધિ અરીસા સામે ઉભી છે અને તેનો બોલ્ડ દેખાવ બતાવે છે. તસવીરમાં તે નો-મેકઅપ લુકમાં(no-makeup look) જોવા મળી રહી છે. આ દરમિયાન નિધિએ તેના વાળ ખુલ્લા છોડી દીધા હતા. તસવીરમાં તેની બોલ્ડનેસ જોયા બાદ એ માનવું મુશ્કેલ છે કે નિધિની ઉંમર માત્ર 20 વર્ષની છે. હવે ફરી એકવાર નિધિએ ચાહકો પર પોતાના મનમોહક અભિનયનો જાદુ ચલાવ્યો છે.

નિધિ ભાનુશાલી 2012માં શોનો ભાગ બની હતી

નોંધનીય છે કે નિધિ ભાનુશાળીએ 2012માં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા મેં'માં એન્ટ્રી કરી હતી. તેમના પહેલા આ રોલ ઝિલ મહેતા ભજવી રહ્યા હતા. જોકે, નિધિએ પણ 2019માં શો છોડી દીધો હતો. હાલમાં આ રોલ પલક સિધવાની ભજવી રહી છે.

આ સમાચાર પણ વાંચો : સાયન્સ પ્રમાણે આ છે દુનિયાની 10 સૌથી સુંદર મહિલાઓ- લિસ્ટમાં એક ભારતીય પણ સામેલ- જુઓ તમામના અત્યંત ખુબસુરત ફોટાઓ

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version