Site icon News Continuous Bureau | Mumbai

TMKOC Jheel mehta: જલ્દી જ લગ્નના બંધનમાં બંધાશે તારક મેહતા ની સોનુ, ઝીલ મહેતા ની વેડિંગ ડેટ થી ગેસ્ટ સુધી ની વિગતો આવી સામે

TMKOC Jheel mehta: તારક મહેતા ની નાની સોનુ એટલે કે ઝીલ મહેતા જલ્દી જ લગ્ન કરવાની છે. હવે અભિનેત્રી ના લગ્ન ની તારીખ સામે આવી છે.

TMKOC fame sonu aka jheel mehta will marry on december 28

TMKOC fame sonu aka jheel mehta will marry on december 28

News Continuous Bureau | Mumbai

TMKOC Jheel mehta: તારક મહેતા ની નાની સોનુ હવે મોટી થઇ ગઈ છે. તારક મહેતા માં નાની સોનુ ની ભૂમિકા અભિનેત્રી ઝીલ મહેતા એ ભજવી હતી.ઝિલ મહેતા આ દિવસોમાં પોતાના લગ્નના સમાચારને કારણે ચર્ચામાં છે. ઝીલ એ તેના બોયફ્રેન્ડ આદિત્ય દુબે સાથે ખૂબ જ રોમેન્ટિક રીતે સગાઈ કરી હતી અને હવે ચાહકો ને એ જાણવાની ઉત્સુકતા છે કે ઝીલ મહેતા લગ્ન ક્યારે કરશે તેવામાં હવે અભિનેત્રી ના લગ્ન ની તારીખ સામે આવી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Bhool bhulaiyaa 3 box office collection: બોક્સ ઓફિસ પર રૂહ બાબા અને મોંજુંલિકા નો જાદુ કાયમ, ભૂલ ભુલૈયા 3 એ 12 માં દિવસે કરી અધધ આટલી કમાણી

ઝીલ મહેતા ના લગ્ન ની તારીખ 

મીડિયા રિપોર્ટ મુજબ ઝીલ મહેતા તેના બોયફ્રેન્ડ આદિત્ય દુબે સાથે ડિસેમ્બરમાં લગ્ન કરવા જઈ રહી છે. બંને 28મી ડિસેમ્બરે સાત ફેરા લેશે. પોતાના લગ્ન ની તૈયારીઓ વિશે વાત કરતા ઝીલ મહેતા એ જણાવ્યું કે તેના લગ્ન ખૂબ જ પરંપરાગત શૈલીમાં કરવામાં આવશે.


આ સાથે ઝીલ મહેતા એ એ પણ જણાવ્યું કે, તેના લગ્નમાં ફક્ત નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ હાજરી આપશે. તારક મહેતાની આખી ટીમ તેના રિસેપ્શનમાં હાજરી આપશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samay Raina Fined Samay Raina Fined સુપ્રીમ કોર્ટે સમય રૈનાને ફટકારી ફટકાર, 3 લાખ રૂપિયાનો દંડ કર્યો
Dilip Joshi Exiting TMKOC તારક મહેતા ફેન્સ માટે મોટા સમાચાર દિલીપ જોશી શો છોડવાના છે? પ્રોડક્શન હાઉસે તોડ્યું મૌન.
Son Pari Tanvi Hegde ‘સોન પરી’ ની નાની ‘ફ્રુટી’ અત્યારે ક્યાં છે અને શું કરે છે? લાઈમલાઈટથી દૂર થઈ ગયેલી તન્વી હેગડેનો બદલાયેલો લૂક જોઈને ઓળખી નહીં શકો!
Sagar Parekh Replaces Rohit Chandel ગંભીર કેસમાં રોહિત ચંદેલની ધરપકડ બાદ ‘સૈરાબ’ શોમાંથી રાતોરાત પત્તુ કપાયું, ‘અનુપમા’ ના આ ફેમસ એક્ટરની થઈ એન્ટ્રી
Exit mobile version