Site icon News Continuous Bureau | Mumbai

TMKOC Dilip joshi: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં આ પાત્ર ગાયબ થતા જેઠાલાલ ને થયો ફાયદો, દિલીપ જોશી ની કમાણી માં થયો અધધ આટલો વધારો

TMKOC Dilip joshi: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા ઘણા વર્ષો થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો માં જેઠાલાલ અને દયાબેન નું પાત્ર ખુબ લોકપ્રિય છે. હવે શો માંથી આ પાત્ર ગાયબ થતા તેનો ફાયદો જેઠાલાલ એટલે કે દિલીપ જોશી ને થયો છે રિપોર્ટ મુજબ અભિનેતા ની કમાણી માં ઘણો વધારો થયો છે.

TMKOC know dilip joshi net worth

TMKOC know dilip joshi net worth

News Continuous Bureau | Mumbai

TMKOC Dilip joshi: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા ઘણા વર્ષો થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો માં જેઠાલાલ અને દયાબેન નું પાત્ર ખુબ લોકપ્રિય છે. હવે શો માંથી આ પાત્ર ગાયબ થતા તેનો ફાયદો જેઠાલાલ એટલે કે દિલીપ જોશી ને થયો છે. આ પાત્ર બીજું કોઈ નહિ પરંતુ દયાબેન છે જી હા ડાયાબેન છેલ્લા 9 વર્ષ થી આ શો માંથી ગાયબ છે. જેનો ફાયદો દિલીપ જોશી ને થયો છે. રિપોર્ટ મુજબ અભિનેતા ની કમાણી માં ઘણો વધારો થયો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Kalki 2898 ad 2: થિયેટર માં ધૂમ મચાવવા આવી રહી છે કલ્કિ 2898 એડી પાર્ટ 2, દિગ્દર્શક નાગ અશ્વિન એ રિલીઝ ડેટ ને લઈને કર્યો ખુલાસો

જેઠાલાલ એટલે કે દિલીપ જોશી ની નેટવર્થ 

મીડિયા રિપોર્ટ મુજબ તારક મહેતા માં જયારે દયાબેન એટલે કે દિશા વાકાણી હતી ત્યાં સુધી જેઠાલાલ એટલે કે દિલીપ જોશી ની કુલ સંપત્તિ 20 કરોડ હતી. દયાબેન નું પાત્ર શો માંથી ગાયબ થતા જ દિલીપ જોશી ની સંપત્તિ માં 135%નો વધારો થયો છે આ સાથે જ દિલીપ જોશી ની કુલ સંપત્તિ 47 કરોડ જેટલી થઇ ગઈ છે. હવે દિલીપ જોશી એક એપિસોડ માટે 1.5 લાખ રૂપિયા ચાર્જ કરે છે.રિપોર્ટ એ દર્શાવે છે કે દયાબેન એટલે કે દિશા વાકાણીના શો છોડવાથી દિલીપ જોશીને સૌથી વધુ ફાયદો થયો છે.


દિશા વાકાણી એ વર્ષ 2017 માં મેટરનિટી લિવ લીધી હતી જે બાદ થી તે શો માં પરત ફરી નથી. નવાઈ ની વાત એ છે કે આજ સુધી શો ના મેકર્સ ને નવી દયાબેન મળી નથી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Salman Khan Alliance Show ‘અલાયન્સ’ શોમાં સલમાન ખાનની સરપ્રાઈઝ એન્ટ્રી ભાઈ સોહેલ ખાનને ભેટીને ભાવુક થયા દબંગ સ્ટાર, નવો પ્રોમો વાયરલ
Love and War Promotion Sanjay Leela Bhansali સંજય લીલા ભંસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’ માટે નહીં બને કોઈ ટીઝર કે મોશન પોસ્ટર, મેકર્સે બનાવ્યો ખાસ પ્લાન
Woh Phir Aayegi Box Office ૮૦ના દાયકાની હોરર ફિલ્મ ‘વો ફિર આયેગી’ જાણો રાજેશ ખન્નાની આ ડરામણી મૂવીએ સિનેમાઘરોમાં કેવું કર્યું હતું પ્રદર્શન
Mukesh Khanna CJP Protest “ભવિષ્ય બરબાદ થઈ જશે” CJP પ્રોટેસ્ટ મામલે યુવાનો પર ભડક્યા મુકેશ ખન્ના, પ્રાયોજિત આંદોલન ગણાવ્યું
Exit mobile version