Site icon

Mission Impossible 8 Box Office Collection: ભારત માં છવાયો ટોમ ક્રુઝ, અભિનેતા ની ફિલ્મ મિશન ઇમ્પોસિબલ એ કરી અધધ આટલા કરોડ ની કમાણી

Mission Impossible 8 Box Office Collection: 'મિશન: ઇમ્પોસિબલ - ધ ફાઇનલ રેકનિંગ' ભારતમાં રિલીઝ થઇ ગઈ છે.ટોમ ક્રુઝ ની આ ફિલ્મ થિયેટરો માં ધૂમ મચાવી રહી છે.

Tom Cruise’s Magic in India Mission Impossible 8 Opens with 17.45 Crore on Day One

Tom Cruise’s Magic in India Mission Impossible 8 Opens with 17.45 Crore on Day One

News Continuous Bureau | Mumbai

Mission Impossible 8 Box Office Collection: હોલીવુડ નો સૌથી લોકપ્રિય એક્શન હીરો ટોમ ક્રૂઝ ની ફિલ્મ ‘મિશન ઇમ્પોસિબલ: ધ ફાઇનલ રેકનિંગ’  ભારતમાં રિલીઝ થઈ ગઈ છે. વિશ્વભરમાં 23 મેના રોજ રિલીઝ થનારી આ ફિલ્મ ભારતમાં પહેલા જ રિલીઝ કરવામાં આવી હતી. પ્રથમ દિવસે ફિલ્મે 17.45 કરોડની કમાણી કરી છે, જે આ વર્ષે હોલીવુડ ફિલ્મ માટે સૌથી મોટી ઓપનિંગ છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Vicky Kaushal Birthday: મુંબઈ ની ચાલ માં એક રૂમ માં રહેનાર વિકી કૌશલ આજે છે કરોડો ની સંપત્તિ નો માલિક, જાણો અભિનેતા ની નેટવર્થ વિશે

ટોપ 10 હોલીવુડ ઓપનિંગમાં સ્થાન

ટોમ ક્રૂઝની આ ફિલ્મે ભારતમાં પહેલા દિવસે 17.45 કરોડ કમાયા છે, જ્યારે તેની અગાઉની ફિલ્મ ‘મિશન: ઇમ્પોસિબલ – ડેડ રેકનિંગ’  એ 2023માં માત્ર 12 કરોડની ઓપનિંગ લીધી હતી.આ ફિલ્મે Marvel જેવી પોપ્યુલર (Popular) ફિલ્મોની ઓપનિંગને પણ પાછળ છોડી દીધી છે. ‘મિશન ઇમ્પોસિબલ 8’ હવે ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી ટોપ 10 હોલીવુડ ફિલ્મોમાં 8મા ક્રમે આવી ગઈ છે. આ ફિલ્મ ની બે દિવસ ની કમાણી 33 કરોડ થઇ ગઈ છે.


ટોમ ક્રૂઝની ફિલ્મે અક્ષય કુમારની ‘સ્કાય ફોર્સ’ અને સની દેઓલની ‘જાટ’  જેવી બોલીવુડ ફિલ્મોને પણ ઓપનિંગમાં પાછળ છોડી દીધી છે. ‘મિશન ઇમ્પોસિબલ 8’એ 15.30 કરોડની ઓપનિંગ લેનાર સ્કાય ફોર્સ અને 9.62 કરોડની ઓપનિંગ લેનાર જાટને પાછળ છોડી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Bhoot Bangla New Release Date: ફ્લોપ જવાનો ડર કે ‘ધુરંધર 2’ ની સુનામી? અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ હવે આ દિવસે થશે રિલીઝ, ફેન્સ થયા નિરાશ.
Sonam Kapoor Second Baby: કપૂર પરિવારમાં ‘જુનિયર’નું આગમન! સોનમ કપૂર બીજીવાર બની માતા, આનંદ આહુજા અને અનિલ કપૂરની ખુશીનો નથી પાર.
Yo Yo Honey Singh Mumbai Concert 2026 : હની સિંહના લાઈવ કોન્સર્ટમાં મહિલાએ મચાવ્યો હંગામો, સિક્યુરિટી ગાર્ડ્સને ધમકાવતી જોવા મળી..
Lata Mangeshkar Last Song Recorded: સ્વર કોકિલાની અંતિમ ભેટ! લતા મંગેશકરે વડાપ્રધાન મોદી માટે ગાયું હતું આ ખાસ ગીત, જાણો રેકોર્ડિંગ પાછળનું ભાવુક કારણ
Exit mobile version