Site icon News Continuous Bureau | Mumbai

Vicky Kaushal Birthday: મુંબઈ ની ચાલ માં એક રૂમ માં રહેનાર વિકી કૌશલ આજે છે કરોડો ની સંપત્તિ નો માલિક, જાણો અભિનેતા ની નેટવર્થ વિશે

Vicky Kaushal Birthday: વિકી કૌશલ આજે તેનો 37 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. વિકી નું બાળપણ ગરીબી માં વીત્યું હતું પરંતુ આજે તેની ગણતરી બોલિવૂડ ના સુપરસ્ટાર માં ગણવામાં આવે છે.

vicky kaushal birthday special know actor net worth

vicky kaushal birthday special know actor net worth

News Continuous Bureau | Mumbai

Vicky Kaushal Birthday: વિકી કૌશલ આજે તેનો 37 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે એક સમય હતો જ્યારે તેઓ મુંબઈ ની એક ચાલ માં રહેતા હતા અને આજે તેઓ ઇન્ડસ્ટ્રીના ટોચના અભિનેતાઓમાં શામેલ છે. તેના પિતા શ્યામ કૌશલ બોલીવૂડના જાણીતા એક્શન ડિરેક્ટર છે, છતાં વિકી એ પોતાની ઓળખ પોતાની મહેનતથી બનાવી છે. વિકી કૌશલએ પોતાના કરિયરની શરૂઆત “ગેંગ્સ ઑફ વાસેપુર”માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કરી હતી. 2015માં આવેલી ફિલ્મ “મસાન”થી તેને એક્ટિંગમાં બ્રેક મળ્યો

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Yeh Rishta Kya Kehlata Hai: શું યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ને અલવિદા ક્હેવા જઈ રહી છે આ અભિનેત્રી? એક્ટ્રેસ ની પોસ્ટ જોઈ ચાહકો મુંઝવણ માં મુકાયા

વિકી કૌશલ ની નેટવર્થ 

મીડિયા રિપોર્ટ મુજબ વિકી કૌશલ ની નેટ વર્થ 140 કરોડથી વધુ છે. વિકી દરેક ફિલ્મ માટે લગભગ 10-12 કરોડ ચાર્જ કરે છે. “છાવા” માટે તેણે 10 કરોડ લીધા હતા. એડવર્ટાઇઝમેન્ટ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે વિકી 2-3 કરોડ લે છે. વિકી પાસે મર્સિડીઝ-બેન્ઝ GLE, રેન્જ રોવર ઓટોબાયોગ્રાફી, BMW 5GT અને રોયલ એનફિલ્ડ જેવી લક્ઝરી કાર્સ છે. એવા અહેવાલો છે કે વિકીએ પોતાના પૈસા પ્રોપર્ટીમાં પણ રોક્યા છે.


2019માં આવેલી “ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક” ફિલ્મે વિકી ને સુપરસ્ટાર બનાવી દીધો. 2025માં આવેલી “છાવા”ફિલ્મ પણ બ્લોકબસ્ટર સાબિત થઈ છે. વિકી ની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ તો 2021માં વિકી  કૌશલએ બોલીવૂડની સુપરસ્ટાર કેટરિના કૈફ   સાથે લગ્ન કર્યા. બંનેની જોડી સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય છે અને ફેન્સ તેમને “પાવર કપલ” તરીકે ઓળખે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramayan ScreenX 4DX Release સ્ક્રીનએક્સ પર ધમાકો મચાવવા તૈયાર ‘રામાયણ’ ભારતની પહેલી મૂવી જે આધુનિક ફોર્મેટમાં થશે પ્રદર્શિત
Mahaprabhu Jagannath release date ‘મહાપ્રભુ જગન્નાથ’ ફિલ્મની રિલીઝ ડેટ કન્ફર્મ, જાણો ક્યારે સિનેમાઘરોમાં આપશે દસ્તક
Shah Rukh Khan Mannat snake rescue શાહરૂખ ખાનના ઘર ‘મન્નત’માં ઘૂસ્યો ૮ ફૂટ લાંબો સાપ, રેસ્ક્યુ ટીમે સુરક્ષિત રીતે પકડ્યો
Sonakshi Sinha political entry rumors સોનાક્ષી સિન્હા રાજકારણમાં કરશે એન્ટ્રી ? પિતા શત્રુઘ્ન સિન્હાએ કર્યો મોટો ખુલાસો
Exit mobile version