Toxic Teaser-Yash Birthday: યશ ના જન્મદિવસ પર તેના ચાહકો ને મળી ખાસ ભેટ, રિલીઝ થયું સાઉથ સુપરસ્ટાર ની ફિલ્મ ટોક્સિક નું ટીઝર

Toxic Teaser-Yash Birthday: સાઉથ સુપરસ્ટાર યશ આજે તેનો 39મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. અભિનેતા ના આ ખાસ દિવસ પર તેના ચાહકો ને એક ખાસ ભેટ મળી છે. યશ ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ટોક્સિક નું ટીઝર રિલીઝ થયું છે.

by Zalak Parikh
toxic teaser release rocking star yash birthday

News Continuous Bureau | Mumbai

Toxic Teaser-Yash Birthday: સાઉથ સુપરસ્ટાર યશ આજે તેનો  39મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. કેજીએફ ફિલ્મ માં પોતાના દમદાર અભિનય થી લોકો ના દિલ જીતનાર યશ તેની ફિલ્મ ટોક્સિક ને લઈને ચર્ચામાં છે. હવે અભિનેતા ના આ ખાસ દિવસ પર તેના ચાહકો ને એક ખાસ ભેટ મળી છે. યશ ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ટોક્સિક નું ટીઝર રિલીઝ થયું છે. 

આ સમાચાર પણ વાંચો: Tiger shroff: ડેન્ગ્યુ માંથી સ્વસ્થ થયેલા ટાઇગર શ્રોફ ની થઇ આવી હાલત, અભિનેતા નો ચહેરો જોઈ તેની માતા ની આંખો માં આવી ગયા આંસુ

ટોક્સિક નું ટીઝર થયું રિલીઝ 

ફિલ્મ ટોક્સિક માં યશ એક ગેંગસ્ટર ની ભૂમિકામાં જોવા મળશે. યશની ફિલ્મ ટોક્સિકની વાર્તા રેટ્રો થીમ આધારિત ગેંગસ્ટર ગાથા પર આધારિત છે. ફિલ્મના ટીઝરમાં યશ સંપૂર્ણ એક્શનમાં સૂટ, કેપ અને લાંબી દાઢીમાં જોવા મળી રહ્યો છે.ફિલ્મનું ટીઝર જોયા બાદ યશના ફેન્સ ફિલ્મના ટ્રેલર અને રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.


યશ ની ફિલ્મ ટોક્સિક માં યશ ઉપરાંત કિયારા અડવાણી અને નયનથારા લીડ રોલમાં જોવા મળશે. પરંતુ આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More