Site icon News Continuous Bureau | Mumbai

Tripti dimri: કથિત બોયફ્રેન્ડ સાથે કંઈક આવા અંદાજ માં જોવા મળી તૃપ્તિ ડીમરી, પાપારાઝી ને જોતા જ શરમાઈ ગઈ ભાભી 2, જુઓ વિડીયો

Tripti dimri: ફિલ્મ એનિમલ માં ઇન્ટિમેટ સીન આપી ને તૃપ્તિ ડીમરી ચર્ચામાં આવી હતી. હવે ફરી એક વખત તૃપ્તિ ચર્ચા માં આવી છે પરંતુ આ વખતે તે તેની પ્રોફેશનલ લાઈફ નહીં પરંતુ પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં આવી છે. તાજેતરમાં જ તૃપ્તિ ની તેના કથિત બોયફ્રેન્ડ સાથે સ્પોટ કરવામાં આવી હતી.

tripti dimri with rumored boyfriend sam merchant

tripti dimri with rumored boyfriend sam merchant

News Continuous Bureau | Mumbai

Tripti dimri: તૃપ્તિ ડીમરી એનિમલ માં ઇન્ટિમેટ સીન આપી ને લોકપ્રિય થઇ હતી.એનિમલ બાદ તૃપ્તિ ને ઘણી ફિલ્મો ની ઓફર આવી રહી છે. હાલ તૃપ્તિ ચર્ચામાં આવી છે આ વખતે તૃપ્તિ તેની પ્રોફેશનલ લાઈફ નહીં પરંતુ પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં આવી છે. તાજેતરમાં અભિનેત્રી તેના કથિત બોયફ્રેન્ડ સેમ મર્ચન્ટ સાથે જોવા મળી હતી. આ દરમિયાન તેના લુકે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. કેમેરા જોતાની સાથે જ તે શરમાઈ ગઈ. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Crew song: ‘ક્રૂ’ નું નવું ગીત ચોલી કે પીછે ક્યા હૈ થયું રિલીઝ, માધુરી ના દેસી અવતાર પર ભારે પડ્યો કરીના નો ગ્લેમરસ અવતાર

કથિત બોયફ્રેન્ડ સાથે જોવા મળી તૃપ્તિ ડીમરી 

તૃપ્તિ ડીમરી નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, બ્લેક ટ્રાઉઝર સાથે ઓલિવ ગ્રીન ટી-શર્ટ પહેરેલી તૃપ્તિ ડીમરી એ તેના વાળમાં તેલ લગાવ્યું છે અને તેની હેરસ્ટાઇલ એકદમ ફ્રઝી છે. એટલું જ નહીં અભિનેત્રીએ કોઈ મેકઅપ પણ કર્યો નથી. આ દરમિયાન તે તેના કથિત બોયફ્રેન્ડ સેમ મર્ચન્ટ સાથે સ્ટોરની બહાર ઉભી જોવા મળી રહી છે. પાપારાઝી ને જોતા જ તૃપ્તિ શરમાઈ ગઈ હતી અને ત્યારબાદ તેને પાપારાઝી ને પોઝ પણ આપ્યો હતો.


તમને જણાવી દઈએ કે, તૃપ્તિ અનુષ્કા શર્માના ભાઈ કર્ણેશ શર્મા સાથે રિલેશનશિપમાં હતી. પાછળથી, તેમના બ્રેકઅપના સમાચાર પણ સામે આવી રહ્યા છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે તૃપ્તિ સેમ મર્ચન્ટ ને ડેટ કરી રહી છે. .

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Asha Bhosle Last Song દિગ્ગજ સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ, અવાજ આજે પણ અમર
Exit mobile version