Site icon News Continuous Bureau | Mumbai

Triptii dimri: તૃપ્તિ ડિમરી એ બાંદ્રા માં ખરીદ્યું આલીશાન ઘર, અધધ આટલા કરોડ ચૂકવી રણબીર કપૂર ની પાડોશી બની એનિમલ ની ભાભી નંબર 2

Triptii dimri: એનિમલ ફિલ્મ માં ભાભી નંબર 2 ની ભૂમિકા ભજવી ને લોકપ્રિય થયેલી અભિનેત્રી તૃપ્તિ ડીમરી એ મુંબઈ ના બાંદ્રા વિસ્તાર માં પોતાના માટે એક આલીશાન ઘર ખરીદ્યું છે આ સાથે જ તે રણબીર કપૂર ની પાડોશી પણ બની ગઈ છે.

triptii dimri buys bungalow worth 14 crore in bandra mumbai

triptii dimri buys bungalow worth 14 crore in bandra mumbai

News Continuous Bureau | Mumbai 

Triptii dimri: તૃપ્તિ ડીમરી એ ‘એનિમલ’માં મહત્વની ભૂમિકા ભજવી હતી. સંદીપ રેડ્ડી વાંગા ની ફિલ્મ માં ભાભી નંબર 2 ની ભૂમિકા ભજવ્યા બાદ તૃપ્તિ ની લોકપ્રિયતા વધી ગઈ હતી. આ ફિલ્મ બાદ તૃપ્તિ ને જે નેશનલ ક્રશનો ટેગ પણ મળ્યો. ‘એનિમલ’ બાદ હવે તૃપ્તિના હાથમાં ઘણા સારા પ્રોજેક્ટ છે. હવે તૃપ્તિ એ બાંદ્રા માં પોતાનું ઘર ખરીદ્યું છે.  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Raveena tandon: નશા માં વૃદ્ધ મહિલા સાથે મારપીટ મામલા પર રવીના ટંડને તોડ્યું મૌન, પોસ્ટ શેર કરી કહી આવી વાત

તૃપ્તિ ડીમરી એ બાંદ્રા માં ખરીદ્યું ઘર 

મીડિયા રિપોર્ટ મુજબ તૃપ્તિએ મુંબઈના બાંદ્રા વેસ્ટ વિસ્તારમાં કાર્ટર રોડ પર ગ્રાઉન્ડ પ્લસ બે માળનો બંગલો ખરીદ્યો છે.રિપોર્ટ મુજબ આ લક્ઝુરિયસ પ્રોપર્ટીની કિંમત 14 કરોડ રૂપિયા છે. દસ્તાવેજો અનુસાર આ ડીલ પર 70 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવામાં આવી છે. બંગલાના કુલ એરિયામાં 2,226 ચોરસ ફૂટનો જમીન વિસ્તાર અને 2,194 ચોરસ ફૂટનો બિલ્ટ-અપ એરિયાનો સમાવેશ થાય છે, જેના માટે 3 જૂન, 2024ના રોજ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હતું.


તૃપ્તિનું ઘર બાંદ્રા ના પોશ વિસ્તાર ગણાતા કાર્ટર રોડ પાસે આવેલું છે જ્યાં સલમાન ખાન, રેખા, શાહરૂખ ખાન જેવા બોલિવૂડ સ્ટાર્સ ના ઘર છે. આ ઉપરાંત તૃપ્તિ નો કો સ્ટાર રણબીર કપૂર પણ તેની પત્ની આલિયા ભટ્ટ સાથે આ જ વિસ્તાર માં રહે છે. આ સ્થિતિમાં એનિમલ ની ભાભી નંબર 2 રણવિજયસિંહ ની પાડોશી બની ગઈ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

India’s Got Latent 2 શૉના સેટ પર ઓરી ભડક્યો! સમય રૈનાને આપી જેલમાં પુરાવવાની ધમકી, પછી કોમેડિયને આપ્યો જોરદાર જવાબ
Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Exit mobile version