Site icon

Triptii dimri: ફિલ્મ એનિમલ માં ન્યૂડ સીન આપી ચર્ચા માં આવેલી તૃપ્તિ ડીમરી ના પેરેન્ટ્સ નું તેના સીન પર આવું હતું રિએક્શન, અભિનેત્રી એ કર્યો ખુલાસો

Triptii dimri: ફિલ્મ એનિમલ માં વાયોલન્સ અને ઇન્ટિમેટ સીન ને કારણે ફિલ્મ ને A સર્ટિફિકેટ મળ્યું છે. ફિલ્મ એનિમલ માં અભિનેત્રી તૃપ્તિ ડીમરી એ ન્યૂડ સીન આપ્યો છે જેને લઈને અભિનેત્રી ના પેરેન્ટ્સ તેનાથી નારાજ છે.

triptii dimri reveals parents reaction on nude scene in animal

triptii dimri reveals parents reaction on nude scene in animal

News Continuous Bureau | Mumbai

Triptii dimri: રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ થિયેટર માં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ માં રણબીર કપૂર, રશ્મિકા , બોબી દેઓલ મુખ્ય ભૂમિકામાં છે. પરંતુ આ ત્રણેય કરતા ફિલ્મ ની સેકન્ડ અભિનેત્રી તૃપ્તિ ડીમરી ની ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મ માં તૃપ્તિ ડીમરી એ ન્યૂડ સીન આપી ને ચર્ચા માં આવી છે. હવે અભિનેત્રીએ ખુલાસો કર્યો કે તેના માતા-પિતા પણ તેનો રોલ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. 

Join Our WhatsApp Community

 

તૃપ્તિ ડીમરી એ કર્યો ખુલાસો

મીડિયા સાથેની વાતચીતમાં જ્યારે તૃપ્તિ ને પૂછવામાં આવ્યું કે ફિલ્મ એનિમલ માં તેના ન્યૂડ સીન પર તેના માતા-પિતાની પ્રતિક્રિયા શું છે, તો અભિનેત્રીએ કહ્યું, “મારા માતા-પિતા થોડા આશ્ચર્ય પામ્યા હતા. તેઓએ કહ્યું, ‘અમે ક્યારેય ફિલ્મોમાં આવું જોયું નથી અને તમે તે કર્યું.’ તે દ્રશ્યમાંથી બહાર આવવામાં તેમને સમય લાગ્યો. જો કે, તેઓ મારા માટે ખૂબ જ પ્રેમાળ હતી. તેની પ્રતિક્રિયા એવી હતી કે તમારે આવું ન કરવું જોઈએ… પરંતુ તે ઠીક છે. માતાપિતા તરીકે, અમે પણ એવું જ અનુભવીશું.”


તૃપ્તિએ કહ્યું, ‘મેં તેને કહ્યું કે હું કંઈ ખોટું નથી કરી રહી. તે મારું કામ છે અને જ્યાં સુધી હું આરામદાયક અને સલામત છું ત્યાં સુધી મને તેની સાથે કોઈ સમસ્યા નથી. હું એક અભિનેત્રી છું અને હું જે પણ પાત્ર ભજવું છું તેના પ્રત્યે હું 100 ટકા પ્રમાણિક છું. મેં એ જ કર્યું.’

આ સમાચાર પણ વાંચો : Animal: 8 દિવસમાં રણબીરની ફિલ્મ એનિમલે કરી અધધ કમાણી, પિક્ચર અભી બાકી હે..

 

TMKOC Palak Sindhwani: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની સોનૂ એટલે પલક સિધવાણી એ પ્રોડક્શન હાઉસ સાથે સુલઝાવ્યો વિવાદ! નીલા ફિલ્મ પ્રોડક્શન નું નિવેદન થયું વાયરલ
Travis Scott Rocks Mumbai: ટ્રેવિસ સ્કોટ એ મુંબઈમાં આપ્યું ધમાકેદાર પરફોર્મન્સ, ફેન્સ સાથે ઝૂમ્યો રેપર, જુઓ વિડીયો
Dining With The Kapoors: ડાઇનિંગ વિથ ધ કપૂર્સ: શું આલિયા ભટ્ટ અને કપૂર પરિવાર વચ્ચે અણબનાવ? વાયરલ ફોટામાંથી બહાર રહેવાનું કારણ આવ્યું સામે!
Orry Drug Case: ડ્રગ્સ કેસમાં ઓરી ને મુંબઈ પોલીસનું તેડું, પૂછપરછ માટે હાજર થવા સમન મોકલાયો.
Exit mobile version