Site icon

Triptii Dimri: ‘હું તેના શો જોઈને મોટી થઈ છું’,જાણો બિગ બોસ 18 ના કયા સ્પર્ધક વિશે તૃપ્તિ ડીમરી એ કહી આવી વાત

Triptii Dimri: બિગ બોસ 18 શરૂ થઇ ગયો છે. તૃપ્તિ ડિમરી અને રાજકુમાર રાવ તેમની ફિલ્મ વિકી ઔર વિદ્યા કા વો વાલા વિડીયો ના પ્રમોશન માટે બિગ બોસ 18 ના શોમાં પહોંચ્યા હતા જ્યાં તૃપ્તિ એ શો ના તેના ફેવરિટ સ્પર્ધક વિશે જણાવ્યું હતું.

triptii dimri told who is her bigg boss 18 favourite contestant

triptii dimri told who is her bigg boss 18 favourite contestant

News Continuous Bureau | Mumbai

Triptii Dimri: બિગ બોસ 18 શરૂ થઇ ગયો છે. બિગ બોસ 18 આ દિવસોમાં ટીવી પર ઘણો ધૂમ મચાવી રહ્યો છે. હવે તૃપ્તિ ડિમરી અને રાજકુમાર રાવ તેમની ફિલ્મ વિકી ઔર વિદ્યા કા વો વાલા વિડીયો ના પ્રમોશન માટે બિગ બોસ 18 ના શોમાં પહોંચ્યા હતા જ્યાં તૃપ્તિ એ શો ના તેના ફેવરિટ સ્પર્ધક વિશે જણાવ્યું હતું. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Bhool bhulaiyaa 3: રિલીઝ ના માત્ર 24 કલાકમાં જ અધધ આટલા બધા લોકોએ જોયું ભૂલ ભુલૈયા 3 નું ટ્રેલર, ફિલ્મ ના મેકર્સે શેર કરી માહિતી

બિગ બોસ નો વિવિયન છે તૃપ્તિ ડીમરી નો ફેવરિટ સ્પર્ધક 

તૃપ્તિ ડિમરી અને રાજકુમાર રાવ તેમની ફિલ્મ વિકી ઔર વિદ્યા કા વો વાલા વિડીયો ના પ્રમોશન માટે બિગ બોસ 18 ના શોમાં પહોંચ્યા હતા જ્યાં સલમાન ખાને તૃપ્તિ ને શો માં તેના ફેવરિટ સ્પર્ધક વિશે પૂછ્યું હતું જેના જવાબ માં તૃપ્તિ એ કહ્યું,  હું વિવિયન ડીસેના ની મોટી ફેન છું. હું તેના શો જોઈને મોટી થઇ છું. હું ઈચ્છું છું કે વિવિયન ડીસેના બિગ બોસ 18નો વિજેતા બને.’ જેના જવાબમાં સલમાન ખાને કહ્યું કે વિવિયન ડીસેના એક મહાન અભિનેતા છે.


વિવિયનએ ટીવી સીરિયલ ‘કસમ સે’થી પોતાના ટેલિવિઝન કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેને  મધુબાલા એક ઇશ્ક એક જુનૂન, શક્તિ – અસ્તિત્વ કે એહસાસ કી, સિર્ફ તુમ માં જોવા મળ્યો હતો. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ranveer Singh: કોર્ટના શરણે રણવીર સિંહ! ‘કાંતારા’ વિવાદમાં થયેલા કેસથી છુટકારો મેળવવા કરી કાનૂની લડાઈ શરૂ
Toxic Cast Update: રોકી ભાઈનો નવો પાવર! ‘ટોક્સિક’ માં જોડાયા આ બે દમદાર કલાકારો
KSBKBT 2 Update: મિહિરના પગ નીચેથી જમીન સરકી જશે! વૃંદાનું રહસ્ય ખુલતા જ તુલસી લેશે મોટો નિર્ણય; જાણો શું છે પરી-અજયના લગ્નનું કનેક્શન.
Vijay Rashmika Wedding: વિજય અને રશ્મિકાના ડેસ્ટિનેશન વેડિંગ! સત્તાવાર જાહેરાત બાદ કપલ ઉદયપુર જવા રવાના; લગ્નની તૈયારીઓ શરૂ
Exit mobile version