Site icon News Continuous Bureau | Mumbai

TRP Charts: ટીઆરપી રેસમાં આ શો એ મારી બાજી, સ્મૃતિ ઈરાની નો શો ટોપ 3 માંથી બહાર

TRP Charts: આ સપ્તાહે 'અનુપમા' ફરીથી નંબર વન, જ્યારે 'કયુંકી સાસ ભી કભી બહુ થી 2'ને લાગ્યો ઝટકો

TRP Charts, Smriti Irani's Show Drops Out of Top 3

TRP Charts, Smriti Irani's Show Drops Out of Top 3

News Continuous Bureau | Mumbai

TRP Charts: ટીવી શોઝની નવીનતમ TRP   રેટિંગ્સ જાહેર થઈ ગઈ છે અને આ વખતે ઘણા શો ની સ્થિતિમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ‘અનુપમા’  ફરીથી ટોચ પર પહોંચી ગઈ છે, જ્યારે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’  એ નવી એન્ટ્રી ના કારણે રેટિંગમાં ઉછાળો મેળવ્યો છે. બીજી તરફ, સ્મૃતિ ઈરાની નો શો ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’ ટોપ 3માંથી બહાર થઈ ગયો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Abhishek Bachchan: ઐશ્વર્યા બાદ હવે અભિષેક બચ્ચન પણ પહોંચ્યો હાઇકોર્ટ, આ મામલે કરી અરજી

‘અનુપમા’ ફરીથી ટોચ પર, 2.2 રેટિંગ સાથે

રૂપાલી ગાંગુલી ના શો ‘અનુપમા’એ ફરી એકવાર 2.2 રેટિંગ સાથે TRP લિસ્ટમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. શોમાં ચાલી રહેલા ઇમોશનલ ડ્રામા અને પાવરફુલ પર્ફોર્મન્સના કારણે દર્શકોનો પ્રેમ યથાવત રહ્યો છે. મેકર્સ સતત નવા ટ્વિસ્ટ્સ લાવીને શોને ટોચ પર રાખવા માટે મહેનત કરી રહ્યા છે.’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં તાજેતરમાં બે નવા પાત્રોની એન્ટ્રી થઈ છે, જેના કારણે ગોકુલધામ સોસાયટી માં ફરીથી જીવંતતા આવી છે. આ બદલાવના કારણે શોને 2.0 રેટિંગ મળ્યું છે અને તે બીજા સ્થાને પહોંચી ગયો છે. દર્શકોને નવી ફેમિલી અને હાસ્યભર્યા દ્રશ્યો ખૂબ પસંદ આવી રહ્યા છે.


કયુંકી સાસ ભી કભી બહુ થી 2′ છેલ્લા સપ્તાહે બીજા સ્થાને હતો, પરંતુ આ વખતે તેની રેટિંગ ઘટીને 1.8 થઈ ગઈ છે. પરિણામે શો ચોથા સ્થાને ખસકી ગયો છે. બીજી તરફ, ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ 1.9 રેટિંગ સાથે ત્રીજા સ્થાને છે. ‘તુમ સે તમ તક’ અને ‘ઉડને કી આશા’  પણ ટોચના 6માં સ્થાન ધરાવે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The India Story Kajal Shreyas ફિલ્મ ‘ધ ઇન્ડિયા સ્ટોરી’ માટે કાજલ અગ્રવાલ અને શ્રેયસ તલપડેએ IAS તુકારામ મુંઢે સાથે કરી મુલાકાત
Salman Khan Maatrubhumi Release ‘માતૃભૂમિ’ પર મેકર્સનો મોટો ખુલાસો ૨૦૨૭માં નહીં પરંતુ મે ૨૦૨૬માં જ સલમાન ખાન મોટા પડદે મચાવશે ધમાલ
Ranbir Kapoor Ramayan Release Date રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ સામે આવી, બોક્સ ઓફિસ પર ‘ગોડઝિલા’ સાથે થશે મહાટક્કર
Lock Upp 2 Hina Khan Shilpa Shinde ‘લોક અપ ૨’માં હિના ખાન્ ની ધમાકેદાર એન્ટ્રી શિલ્પા શિંદે સાથે થશે આમને સામને ટક્કર
Exit mobile version