Site icon News Continuous Bureau | Mumbai

TRP List: ‘યે રિશ્તા…’ને પાછળ છોડી આ શોએ મારી બાજી, જાણો ‘અનુપમા’ કે ‘તુલસી’ કોણ બન્યું નંબર 1?

TRP List: આ અઠવાડિયે પણ ‘અનુપમા’ રહી ટોચ પર, જ્યારે ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી 2’ રહી બીજા નંબરે, ‘બિગ બોસ 19’ ટોપ 10માંથી બહાર

TRP List: Anupamaa Beats Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2, Yeh Rishta Slips to 4th

TRP List: Anupamaa Beats Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2, Yeh Rishta Slips to 4th

News Continuous Bureau | Mumbai 

TRP List: ટીવી શો ની લોકપ્રિયતા માપવા માટે દર અઠવાડિયે TRP લિસ્ટ જાહેર થાય છે. આ અઠવાડિયે પણ બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC) દ્વારા નવી યાદી જાહેર કરવામાં આવી છે. ઓટીટી પ્લેટફોર્મ્સની વચ્ચે પણ ટીવી શોઝ પોતાની મજબૂત પકડ જાળવી રાખી રહ્યા છે. તો ચાલો જોઈએ કે આ અઠવાડિયે કોણ બન્યું TRP નો  રાજા.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Dharma Productions New Office: ધર્મા પ્રોડક્શન્સે ભાડે લીધી નવી ઓફિસ, દર મહિને કરણ જોહર ચુકવશે અધધ આટલું ભાડું

‘અનુપમા’ ફરી ટોચ પર, ‘તુલસી’ રહી બીજા સ્થાને

રાજન શાહીના લોકપ્રિય શો ‘અનુપમા’ એ ફરી એકવાર ટોચની પોઝિશન હાંસલ કરી છે. શોને આ અઠવાડિયે 2.1 રેટિંગ મળી છે. જ્યારે સ્મૃતિ ઈરાનીના શો ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી 2’ 2.0 રેટિંગ સાથે બીજા નંબરે રહ્યો છે. બંને શો  વચ્ચે કટાકટ સ્પર્ધા જોવા મળી રહી છે.યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ ની સ્ટોરી હાલમાં દર્શકોને ખાસ પસંદ આવી રહી નથી. પરિણામે શો ચોથા સ્થાને ખસક્યો છે અને તેને 1.8 રેટિંગ મળી છે. બીજી તરફ, કન્વર ઢિલ્લો અને નેહા હરસોરા સ્ટારર ‘ઉડને કી આશા’ એ ત્રીજું સ્થાન સ્થાન મેળવ્યું છે.


સલમાન ખાન હોસ્ટ કરતો શો ‘બિગ બોસ 19’ ની સ્થિતિ ખરાબ રહી છે. શોને માત્ર 1.2 રેટિંગ મળી છે અને તે ટોપ 10માંથી બહાર થઈ ગયો છે. જ્યારે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’  છઠ્ઠા સ્થાને રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jailer 2 Mithun Chakraborty રજનીકાંતની ‘જેલર ૨’ સાઈન કરતાં પહેલાં મિથુન ચક્રવર્તીએ મૂકી હતી અનોખી શરત, સુપરસ્ટારે કર્યો ખુલાસો
RJ Mitte Passes Away વોલ્ટર વ્હાઇટ જુનિયર’ નું પાત્ર ભજવનાર સ્ટાર આરજે મિટ્ટેનું નિધન; ૩૪ વર્ષની નાની વયે અંતિમ શ્વાસ લીધા
Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Exit mobile version