TRP Twist: બીજા અઠવાડિયે ના ચાલ્યો કયુંકી નો જાદુ, ટીઆરપી લિસ્ટ માં આવ્યો મોટો ફેરફાર, જાણો બાકી ના શો નું સ્થાન

TRP Twist: 31મા અઠવાડિયાની TRP લિસ્ટમાં 'તારક મહેતા' ત્રીજા સ્થાને, 'ઉડને કી આશા' ટોપ 5માં પ્રવેશી

by Zalak Parikh
TRP Twist 'Anupamaa' Tops, 'Kyunki Saas Bhi Kabhi Bahu Thi' Drops to 4th

News Continuous Bureau | Mumbai

TRP Twist: દર અઠવાડિયે જાહેર થતી TRP લિસ્ટમાં આ વખતે મોટો ઉલટફેર જોવા મળ્યો છે. 31મા અઠવાડિયાની TRP લિસ્ટ મુજબ, ‘અનુપમા’ (Anupamaa) ફરી એકવાર ટોચ પર પહોંચી ગઈ છે. જ્યારે ‘કયુંકી સાસ ભી કભી બહુ થી’ (Kyunki Saas Bhi Kabhi Bahu Thi), જે ગયા અઠવાડિયે નંબર 1 પર હતું, હવે ચોથા સ્થાને ખસ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Jennifer Mistry Claims: જેનિફર મિસ્ત્રીનો દાવો: “હોંગકોંગમાં દિલીપ જોશીએ અસિત મોદી સાથે કરી હતી આવી હરકત”

TRP ટોપ 5 શોઝ

  1. અનુપમા – 2.3 મિલિયન ઈમ્પ્રેશન સાથે ટોચ પર
  2. યે રિશ્તા ક્યા કહલાતા હૈ – સતત લોકપ્રિયતા જાળવી રાખી
  3. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા – જૂના ટચ સાથે ફરી ચમક્યું
  4. કયુંકી સાસ ભી કભી બહુ થી – 1.8 મિલિયન ઈમ્પ્રેશન સાથે ચોથા સ્થાને
  5. ઉડને કી આશા – ટોપ 5માં નવી એન્ટ્રી

 

 

View this post on Instagram

 

A post shared by TCX.official (@tellychakkar)


‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (TMKOC) ફરીથી TRP લિસ્ટમાં ટોચના સ્થાન તરફ આગળ વધી રહ્યું છે. સોશિયલ મીડિયા પર ફેન્સ ચર્ચા કરી રહ્યા છે કે શોમાં ફરી જૂના રાઇટર્સ પાછા આવ્યા છે કે કેમ, કારણ કે હવે શોમાં પહેલો જેવો હાસ્ય અને સંવાદ જોવા મળી રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More