TRP Week 29: ‘તુલસી’ની વાપસી વચ્ચે છવાઈ ગઈ ‘અનુપમા’, જાણો ટીઆરપી ના ટોપ 5 માં કયા શો એ મેળવ્યું સ્થાન

TRP Week 29: ટીઆરપી ની યાદી જાહેર થઇ છે. ‘કયુંકી સાસ ભી કભી બહૂ થી 2’ની ચર્ચા વચ્ચે ‘અનુપમા’એ આ લિસ્ટમાં ટોચની જગ્યા મેળવી

by Zalak Parikh
TRP Week 29 Tulsi Returns, But Anupamaa Dominates the Ratings

News Continuous Bureau | Mumbai

TRP Week 29: 29મા અઠવાડિયાની TRP લિસ્ટ જાહેર થઈ ગઈ છે અને  ‘અનુપમા’ (Anupamaa) ફરી એકવાર ટોચ પર રહી છે. જ્યારે સ્મૃતિ ની ‘સ્યુનકી સાસભી કભી બહૂ થી 2’ ની વાપસી ચર્ચામાં રહી, ત્યારે પણ ‘અનુપમા’ની લોકપ્રિયતા ઘટી નહીં. ‘અનુપમા’માં માતા અને દીકરી વચ્ચેના તણાવભર્યા દ્રશ્યો દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : TMKOC: ‘તારક મહેતા’ના સેટ પર મજેદાર પ્રેંક,મુનમુન દત્તા પર અમિત ભટ્ટ એ ફેંક્યો નકલી સાપ, જાણો પછી શું થયું?

‘અનુપમા’ની મજબૂત સ્ટોરી અને 2.3 રેટિંગ 

‘અનુપમા’માં હાલ માતા-દીકરી વચ્ચેના મનમુટાવ દર્શાવવામાં આવી રહ્યા છે.રૂપાલી ના અભિનય અને સંવેદનશીલ દ્રશ્યોને કારણે આ શોએ 2.3 TRP મેળવી છે. 16 વર્ષથી ચાલી રહેલો લોકપ્રિય શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ 2.1 TRP સાથે બીજા સ્થાને રહ્યો. ગયા અઠવાડિયે આ શો ટોચ પર હતો, પણ આ વખતે ‘અનુપમા’ આગળ નીકળી ગઈ.

 

View this post on Instagram

 

A post shared by TCX.official (@tellychakkar)


ટીઆરપી માં ત્રીજા સ્થાને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ 1.9 રેટિંગ સાથે રહ્યો. ‘લાફ્ટર શેફ 2’ પણ 1.9 TRP સાથે ચોથા સ્થાને છે. પાંચમા સ્થાને ‘ઉડને કી આશા’ છે, જેને 1.7 TRP મળી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More