Site icon News Continuous Bureau | Mumbai

TRP Week 44: ‘અનુપમા’એ જાળવ્યું પ્રથમ સ્થાન, પરંતુ ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’ એ કર્યું મોટું ઉલટફેર, જાણો ટોપ ૫માં કોણ છે?

TRP Week 44: ટીવી શોઝમાં ‘અનુપમા’નો દબદબો યથાવત, ‘બિગ બોસ 19’ની ટી.આર.પી. ઘટી

TRP Week 44: ‘Anupamaa’ Tops the Chart, ‘Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2’ at Second Spot; Check Top 5 Shows

TRP Week 44: ‘Anupamaa’ Tops the Chart, ‘Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2’ at Second Spot; Check Top 5 Shows

News Continuous Bureau | Mumbai

TRP Week 44: દર અઠવાડિયે જાહેર થતી ટી.આર.પી લિસ્ટ ટીવી શોઝની લોકપ્રિયતા બતાવે છે. 44મા અઠવાડિયાની લિસ્ટમાં ‘અનુપમા’ ફરી ટોચ પર રહી છે. રૂપાલી ગાંગુલી અભિનીત આ શોને 2.1 ટી.આર.પી. મળી છે. જ્યારે ‘કયુંકી સાસ ભી કભી બહુ થિ 2’  બીજા સ્થાને છે, જેને 2.0 ટી.આર.પી. મળી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Dharmendra: ધર્મેન્દ્રને દર મહિને સરકાર તરફથી મળે છે પેન્શન, જાણો કેમ મળે છે આ સુવિધા

ટોપ 5 શોઝની યાદી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા – 1.7


સલમાન ખાન  હોસ્ટ કરતો રિયાલિટી શો ‘બિગ બોસ 19’   આ વખતે દર્શકોને ખાસ પસંદ નથી આવ્યો. 44મા અઠવાડિયે આ શોને માત્ર 1.4 ટી.આર.પી. મળી છે, જ્યારે શોમાં અમાલ મલિક, તાન્યા મિત્તલ અને ગૌરવ ખન્ના જેવા કન્ટેસ્ટન્ટ્સ છે.લગભગ 17 વર્ષથી દર્શકોનું મનોરંજન કરતો કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’  ફરી ટોપ 5માં આવ્યો છે. આ વખતે તેને 1.7 ટી.આર.પી. મળી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Ahaan Panday: અહાન પાંડેના હાથમાં લાગ્યો મોટો જેકપોટ! યશરાજ બેનર હેઠળ મોહિત સૂરી સાથે કરશે નવી રોમ-કોમ ફિલ્મ
Chand Mera Dil Title Track Out:રોમાન્સનો નવો અવતાર: ‘ચાંદ મેરા દિલ’નું ટાઈટલ ટ્રેક રિલીઝ, અનન્યા અને લક્ષ્યની કેમિસ્ટ્રીએ સોશિયલ મીડિયા પર લગાવી આગ
Yeh Rishta Kya Kehlata Hai Twist: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માંથી રાતોરાત આ લોકપ્રિય અભિનેત્રી આઉટ, મેકર્સના નિર્ણયથી ફેન્સ સ્તબ્ધ
Hai Jawani Toh Ishq Hona Hai Teaser:’હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’માં વરુણ ધવનનો રોમેન્ટિક અંદાજ, મૃણાલ-પૂજા સાથેની કેમિસ્ટ્રીએ મચાવી ધૂમ
Exit mobile version