Site icon News Continuous Bureau | Mumbai

TRP Week 52: TRP લિસ્ટમાં મોટો ઉલટફેર: ‘નાગિન’ અને ‘તુલસી’ સામે ‘અનુપમા’ પડી ઠંડી, જાણો કયો સીરિયલ બન્યો નંબર-1

TRP Week 52: ‘ક્યોંકી સાસ ભી કભી બહૂ થી 2’ એ મેળવ્યું ટોચનું સ્થાન; પ્રિયંકા ચાહર ચૌધરીની ‘નાગિન 7’ ની ધમાકેદાર એન્ટ્રી, રૂપાલી ગાંગુલીનો શો ત્રીજા નંબરે ધકેલાયો

TRP Week 52: 'Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2' tops the chart; 'Naagin 7' beats 'Anupamaa' in a shocking twist

TRP Week 52: 'Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2' tops the chart; 'Naagin 7' beats 'Anupamaa' in a shocking twist

News Continuous Bureau | Mumbai

TRP Week 52: ટીવી સીરિયલ્સની સફળતાનો માપદંડ ગણાતી TRP લિસ્ટ (52મું અઠવાડિયું) જાહેર થઈ ગઈ છે. આ વખતે લિસ્ટમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે. વર્ષો જૂના ફેવરિટ પાત્રો અને નવા શોની એન્ટ્રીએ જૂના નંબરો બદલી નાખ્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Gaurav Khanna: અનુજ કપડિયાના ફેન્સ માટે મોટા સમાચાર: ગૌરવ ખન્નાએ ‘અનુપમા’ માં પરત ફરવા અંગે તોડ્યું મૌન, જાણો શું છે મેકર્સનો માસ્ટર પ્લાન

‘તુલસી’ બની TRP ક્વીન

સ્મૃતિ ઈરાની અને અમર ઉપાધ્યાયની જોડી સાથે પરત ફરેલી સીરિયલ ‘ક્યોંકી સાસ ભી કભી બહૂ થી 2’ એ 2.2 ની TRP સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે. તુલસી અને મિહિરના અલગ થવાના ડ્રામા અને ટ્વિસ્ટે દર્શકોને ટીવી સ્ક્રીન સાથે જકડી રાખ્યા છે.એકતા કપૂરની સુપરનેચરલ ફ્રેન્ચાઈઝી ‘નાગિન 7’ એ ટેલિકાસ્ટના પહેલા જ અઠવાડિયામાં ધમાકો કર્યો છે. પ્રિયંકા ચાહર ચૌધરીના લીડ રોલવાળી આ સીરિયલે 2.1 ની TRP સાથે બીજા ક્રમે જગ્યા બનાવી છે. આ શોની મજબૂત ફેન ફોલોઈંગને કારણે ‘અનુપમા’ જેવો શો પાછળ રહી ગયો છે.


છેલ્લા ઘણા સમયથી નંબર-1 પર રહેતી સીરિયલ ‘અનુપમા’ ને આ વખતે મોટો ફટકો પડ્યો છે. રૂપાલી ગાંગુલીના આ શોને 2.1 ની TRP મળી છે, પરંતુ ‘નાગિન’ સામે તે પોઈન્ટ્સમાં પાછળ રહી જતા ત્રીજા સ્થાને સંતોષ માનવો પડ્યો છે.ચોથા સ્થાને ‘ITA એવોર્ડ્સ 2025’ રહ્યો છે, જેને 2.0 ની TRP મળી છે. જ્યારે પાંચમા સ્થાને શરદ મલ્હોત્રા સ્ટારર સીરિયલ ‘તુમ સે તુમ તક’ 1.9 ની TRP સાથે પોતાની જગ્યા જાળવી રાખવામાં સફળ રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samay Raina Fined Samay Raina Fined સુપ્રીમ કોર્ટે સમય રૈનાને ફટકારી ફટકાર, 3 લાખ રૂપિયાનો દંડ કર્યો
Dilip Joshi Exiting TMKOC તારક મહેતા ફેન્સ માટે મોટા સમાચાર દિલીપ જોશી શો છોડવાના છે? પ્રોડક્શન હાઉસે તોડ્યું મૌન.
Son Pari Tanvi Hegde ‘સોન પરી’ ની નાની ‘ફ્રુટી’ અત્યારે ક્યાં છે અને શું કરે છે? લાઈમલાઈટથી દૂર થઈ ગયેલી તન્વી હેગડેનો બદલાયેલો લૂક જોઈને ઓળખી નહીં શકો!
Sagar Parekh Replaces Rohit Chandel ગંભીર કેસમાં રોહિત ચંદેલની ધરપકડ બાદ ‘સૈરાબ’ શોમાંથી રાતોરાત પત્તુ કપાયું, ‘અનુપમા’ ના આ ફેમસ એક્ટરની થઈ એન્ટ્રી
Exit mobile version