Tumbbad box office collection: તુમ્બાડ એ તેની રી રિલીઝના 7મા દિવસે રચ્યો ઈતિહાસ, સોહમ શાહ એ આ રીતે માન્યો લોકો નો આભાર

Tumbbad box office collection: તુમ્બાડ વર્ષ 2018 માં રિલીઝ થઇ હતી હવે આ ફિલ્મ ને ફરી થી રિલીઝ કરવામાં આવી છે. તુમ્બાડ એ તેના રી રિલીઝ ના સાતમા દિવસે ઇતિહાસ રચ્યો છે જેને લઈને સોહમ શાહ એ ચાહકો નો આભાર માન્યો છે.

by Zalak Parikh
tumbbad re release collection sohum shah share the post

News Continuous Bureau | Mumbai

Tumbbad box office collection: તુમ્બાડ વર્ષ 2018 માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મને સમીક્ષકો નો પ્રેમ મળ્યો પણ દર્શકોનો પ્રેમ ન મળ્યો.હવે આ ફિલ્મ ને ફરી થી રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મ ને દર્શકો તરફ થી  રહ્યો છે  તુમ્બાડ એ તેના રી રિલીઝ ના સાતમા દિવસે ઇતિહાસ રચ્યો છે જેને લઈને સોહમ શાહ એ ચાહકો નો આભાર માન્યો છે.. 

આ સમાચાર પણ વાંચો : AVGC-XR: કેબિનેટે AVGC-XR માટે નેશનલ સેન્ટર ઑફ એક્સેલન્સ (NCoE)ની આપી મંજૂરી, મહારાષ્ટ્રના આ શહેરમાં કરવામાં આવશે સ્થાપના

તુમ્બાડ એ ઇતિહાસ રચ્યો

અભિનેતા-નિર્માતા સોહમ શાહ ની ફિલ્મ ‘તુમ્બાડ’એ બોક્સ ઓફિસ પર 13.44 કરોડ રૂપિયાની કમાણી કરી ને ઈતિહાસ રચ્યો છે. સોહમ શાહ એ તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી અને ફેન્સ નો આભાર માનતા આપતા લખ્યું છે  કે,  “તમારા સતત વધતા પ્રેમથી અમે રોમાંચિત છીએ.” આ રીતે સોહમ શાહ તેની ફિલ્મ ની મળી રહેલા રિસ્પોન્સ થી ખુબજ ખુશ છે. 

 

View this post on Instagram

 

A post shared by Sohum Shah Films (@sohumshahfilms)


મીડિયા રિપોર્ટ મુજબ સોહમ શાહ ની ફિલ્મે વર્ષ 2018માં 12 કરોડ 44 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. હવે આ ફિલ્મે તેની રી રિલીઝ ના માત્ર 7 દિવસ માં જ 13.44 કરોડ નું કલેક્શન કરી લીધું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More