Site icon News Continuous Bureau | Mumbai

Tumbbad re release: સ્ત્રી 2 અને મુંજયા બાદ હવે ભારતની આ નંબર 1 હોરર ફિલ્મ ફરીથી થઈ રહી છે રિલીઝ, જાણો કયારે જોઈ શકશો તમે આ એવોર્ડ વિનિંગ ફિલ્મ

Tumbbad re release: 6 વર્ષ પહેલા એક હોરર ફિલ્મ રિલીઝ થઇ હતી જેનું નામ તુમ્બાડ હતું. આ ફિલ્મ જોઈને લોકો નો પરસેવો છૂટી ગયો હતો હવે લોકો નો હોરર ફિલ્મ નો ક્રેઝ જોતા ફિલ્મ ના નિર્માતાઓએ આ ફિલ્મ ને ફરીથી થિયેટરો માં રિલીઝ કરવાનું નક્કી કર્યું છે.

tumbbad re release folk horror film to hit theaters after stree 2 and munjya

tumbbad re release folk horror film to hit theaters after stree 2 and munjya

News Continuous Bureau | Mumbai

Tumbbad re release: તુમ્બાડ ફિલ્મ વર્ષ 2018 માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મ ને ભારત ની નંબર વન હોરર ફિલ્મ ગણવામાં આવી હતી.આ ફિલ્મ જોઈને લોકો નો પરસેવો  છૂટી ગયો હતો.જોકે બહુ ઓછા લોકો ને આ ફિલ્મ વિશે ખબર છે. સ્ત્રી 2 અને મુંજયા જેવી હોરર ફિલ્મો ને લોકો પસંદ કરી રહ્યા છે. હવે લોકો નો હોરર ફિલ્મ નો ક્રેઝ જોતા ફિલ્મ ના નિર્માતાઓ એ આ ફિલ્મ ને ફરીથી થિયેટરોમાં રિલીઝ કરવાનું નક્કી કર્યું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Anupama update: શું અનુપમા માં લિપ બાદ શો માં નહીં જોવા મળે અનુજ અને અનુ? રૂપાલી અને ગૌરવ ના સિરિયલ છોડવાના સમાચાર પર આવ્યું મોટું અપડેટ

સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ થશે તુમ્બાડ 

તુમ્બાડ ફિલ્મ 30 ઓગસ્ટ ના રોજ સિનેમાઘરો માં ફરીથી રિલીઝ થઇ રહી છે. તુમ્બાડની વાર્તા વર્ષ 1918 માં મહારાષ્ટ્રના તુમ્બાડ નામના ગામમાં શરૂ થાય છે. આ ફિલ્મ માં સોહમ શાહ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ ને બનાવવામાં નિર્માતાને 7 વર્ષ લાગ્યા હતા. એટલું જ નહીં, સોહમ શાહે ફિલ્મ બનાવવા માટે પોતાનો ફ્લેટ, પ્રોપર્ટી અને કાર વેચવી પડી હતી.ફિલ્મમાં બતાવેલ વરસાદ એકદમ વાસ્તવિક હતો. આ ફિલ્મ એવી જગ્યાએ શૂટ કરવામાં આવી છે જ્યાં 100 વર્ષથી માણસો ગયા ન હતા.


તુમ્બાડ ફિલ્મને વિવેચકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો અને તેણે ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો પણ જીત્યા હતા.આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વિડીયો પર રિલીઝ થઇ ગઈ છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Kalki 2 Production Update બાહુબલી પછી હવે ‘કલ્કિ 2’નો જાદુ ચાલશે મેકર્સે કરી મોટી તૈયારી, ફિલ્મને લઈને સામે આવ્યું મોટું અપડેટ
Gaurang Vyas Passes Away અદભુત સૂરયાત્રા અટકી દિગ્ગજ સંગીતકાર ગૌરાંગ વ્યાસનું 87 વર્ષની વયે નિધન, 500થી વધુ રચનાઓ અમર છોડી ગયા
Exit mobile version