Site icon News Continuous Bureau | Mumbai

Tumbbad re release: તુમ્બાડ ની રી રિલીઝ ને લઈને જોવા મળ્યો લોકો માં ફ્રેઝ, એડવાન્સ બુકીંગ માં જ વેચાઈ ફિલ્મ ની અધધ આટલી ટિકિટ

Tumbbad re release: તુમ્બાડ ફિલ્મ રી રિલીઝ થઇ રહી છે. મુંજયા અને સ્ત્રી 2 ની સફળતા જોતા ફિલ્મ ના મેકર્સ એ આ હોરર ફિલ્મ ને રી રિલીઝ કરવાનું નક્કી કર્યું છે.હવે એડવાન્સ બુકીંગ માં ફિલ્મ ની હજારો ટિકિટ વેચાઈ ચુકી છે.

tumbbad re release more than 6 thousands tickets sold in advance booking

tumbbad re release more than 6 thousands tickets sold in advance booking

News Continuous Bureau | Mumbai

Tumbbad re release: તુમ્બાડ ફિલ્મ વર્ષ 2018 માં રિલીઝ થઇ હતી પરંતુ તે વખતે તેને દર્શકો નો વધુ પ્રેમ મળ્યો નહોતો. બોલિવૂડમાં ફિલ્મોને ફરીથી રિલીઝ કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. મુંજયા અને સ્ત્રી 2 ની સફળતા જોતા ફિલ્મ ના મેકર્સ એ આ હોરર ફિલ્મ ને રી રિલીઝ કરવાનું નક્કી કર્યું છે. આ ફિલ્મ 13 સપ્ટેમ્બર ના રોજ થિયેટર માં રી રિલીઝ થઇ રહી છે. હવે એડવાન્સ બુકીંગ માં ફિલ્મ ની હજારો ટિકિટ વેચાઈ ચુકી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Alia bhatt: પેરિસ ફેશન વીક 2024 માં આલિયા ભટ્ટ કરશે ડેબ્યુ, બોલિવૂડ ની આ સુંદર અભિનેત્રી પણ કરશે રેમ્પ વોક

તુમ્બાડ ફિલ્મ ની વેચાઈ આટલી ટિકિટ 

મીડિયા રિપોર્ટ મુજબ બુધવાર સાંજના આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં તુમ્બાડ ફિલ્મ ની  લગભગ સાડા છ હજાર ટિકિટો વેચાઈ છે. આવી સ્થિતિમાં, ફિલ્મ તેની ફરીથી રિલીઝમાં સારું પ્રદર્શન કરે તેવી શક્યતા છે.તુમ્બાડ ને કલ્ટ ફિલ્મનો દરજ્જો મળ્યો છે. વર્ષ 2018 માં આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 13.6 કરોડની કમાણી કરી હતી.


‘તુમ્બાડ’ ની વાર્તા 1918 માં મહારાષ્ટ્રના ‘તુમ્બાડ’ ગામમાં શરૂ થાય છે, જ્યાં વિનાયક રાવ (સોહમ શાહ) તેની માતા અને ભાઈ સાથે રહે છે. કહેવાય છે કે ગામમાં એક મંદિર છે, જ્યાં ખજાનો છુપાયેલો છે. વિનાયક અને તેની માતા ખજાના વિશે સાંભળતા જ તેઓ શોધવાનું શરૂ કરે છે. વિનાયક 15 વર્ષ પછી ફરીથી ‘તુમ્બાડ’ જાય છે અને ખજાનો શોધવાનું શરૂ કરે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samantha Exit Over Pregnancy Rumors સમાંથા રૂથ પ્રભુ પ્રોજેક્ટમાંથી બહાર? અફવાઓ વચ્ચે નવી અભિનેત્રીની એન્ટ્રીથી ઈન્ડસ્ટ્રીમાં મોટો ગણગણાટ!
Bigg Boss Season 20 First Eviction ‘બિગ બોસ ૨૦’ માં થયું પહેલું એલિમિનેશન જાણો કયા કન્ટેસ્ટન્ટનું કપાયું પત્તુ?
Marathi Film Gondhal Official Oscar Entry ઓસ્કાર ૨૦૨૭માં મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ની સત્તાવાર એન્ટ્રી ૩૩ ફિલ્મોમાંથી થઈ પસંદગી, ૯૯મા એકેડેમી એવોર્ડ્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ
Lucky Ali On Leaving Bollywood ‘અહીં માત્ર વ્યાપાર છે!’ લકી અલીએ બોલિવૂડથી દૂરી બનાવવા પાછળનું અસલ કારણ આવ્યું સામે..
Exit mobile version