258
Join Our WhatsApp Community
દેશમાં કોરોના ની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઇ રહી છે ત્યારે ટ્વિંકલ ખન્ના લોકોની મદદે આવી પહોંચી છે
ટ્વિંકલ ખન્નાએ તો ઓક્સિજન કન્ટેનર ડોનેટ કરવાનો નિર્ણય કર્યો છે અને આ કન્ટેનર તેણે ઈંગ્લેન્ડથી મંગાવ્યા છે
આ ઉપરાંત અક્ષય કુમારે ૧૦૦ ઓક્સિજન કન્ટેનરની વ્યવસ્થા કરી છે. આમ દંપતીએ ભેગા મળીને 220 કન્ટેનર ડોનેટ કરવાનું નક્કી કર્યું છે અને તે મેળવી લીધા છે.
સૌથી મોટા સમાચાર : પહેલી મે પછી મહારાષ્ટ્રમાં લોકડાઉન ચાલુ રહેશે. મંત્રીમંડળમાં લેવાયો નિર્ણય..
You Might Be Interested In