Site icon News Continuous Bureau | Mumbai

Udit Narayan and Guru Randhawa: ફરી ટ્રોલર્સ ના નિશાના પર આવ્યો ઉદિત નારાયણ, દિગ્ગ્જ ગાયક બાદ હવે ગુરુ રંધાવા નો કિસિંગ વિડીયો થયો વાયરલ

Udit Narayan and Guru Randhawa: ઉદિત નારાયણ બાદ હવે ગુરુ રંધાવા નો કિસિંગ વિડીયો વાયરલ થઇ રહ્યો છે આ વિડીયો સામે આવ્યા બાદ ઉદિત નારાયણ ફરી ટ્રોલર્સ ના નિશાના પર આવ્યો છે.

udit narayan trolled after guru randhawa kiss video viral

udit narayan trolled after guru randhawa kiss video viral

News Continuous Bureau | Mumbai

Udit Narayan and Guru Randhawa: ઉદિત નારાયણ નો થોડા દિવસ પહેલા એક મહિલા ફેન ને કિસ કરતો વિડીયો વાયરલ થયો હતો હવે બોલિવૂડ ગાયક ગુરુ રંધાવા નો પણ એક કિસિંગ વિડીયો વાયરલ થઇ રહ્યો છે પરંતુ આ વિડીયો સામે આવ્યા બાદ લોકો ગુરુ રંધાવા ના વખાણ કરી રહ્યા છે.અને ઉદિત નારાયણ ને ટ્રોલ કરી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Pushpa 2: થિયેટર બાદ હવે ઓટીટી પર પણ ધૂમ મચાવી રહી છે પુષ્પા 2, અલ્લુ અર્જુન ની ફિલ્મે બનાવ્યો નવો રેકોર્ડ

ગુરુ રંધાવા નો વિડીયો થયો વાયરલ 

સોશિયલ મીડિયા પર ગુરુ રંધાવા નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, એક મહિલા ફેન સ્ટેજ પર આવે છે અને ગુરુ રંધાવા સાથે સેલ્ફી લે છે તક મળતાં જ તે મહિલા ગુરુ રંધાવા ના ગાલ પર ચુંબન કરે છે. આ પછી, ગુરુ એ તરત જ તે મહિલા ચાહકથી પોતાને દૂર કરી લીધોઅને તેને ઈશારા દ્વારા ત્યાંથી જવાનું કહ્યું. 


ગુરુ રંધાવાનો આ વીડિયો જોયા પછી ચાહકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. અને સાથે ઉદિત નારાયણ ને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘ઉદિત જી અને આને જુઓ, તેમણે ગુરુ રંધાવા પાસેથી કંઈક શીખવું જોઈએ.’ બીજા એકે લખ્યું, ‘ગાયકે પહેલાથી જ પોતાનું અંતર જાળવી રાખ્યું છે, આ ખૂબ સારી વાત છે’. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Swara Bhasker Slams Priyanka Chahar Choudhary ગુસ્સામાં પ્રિયંકા ચાહર ચૌધરી પર ભડકી સ્વરા ભાસ્કર કહ્યું ‘મેકઅપ અને મોંઘા કપડાં અંદરની કદરૂપતા છુપાવી શકતા નથી’
Vijayendra Kumeria Divorce Preeti Bhatia ટીવી એક્ટર વિજયેન્દ્ર કુમેરિયાએ લગ્નના 13 વર્ષ બાદ પત્ની પ્રીતિ ભાટિયાથી લીધા છૂટાછેડા જણાવ્યું અલગ થવાનું કારણ
Rajpal Yadav Ancestral Property Court Settlement બાપદાદાની સંપત્તિ વેચશે રાજપાલ યાદવ! કોર્ટમાં જમા કરાવ્યા ₹1.15 કરોડ, બાકીની રકમ ચૂકવવા ડેડલાઇન નક્કી
Kiara Advani Announces Second Pregnancy ‘બ્લેસિડ વન્સ અગેઇન…’ ‘ટોક્સિક’ એક્ટ્રેસ કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બીજી પ્રેગ્નન્સીની કરી સત્તાવાર જાહેરાત!
Exit mobile version