Site icon

ઉર્ફી જાવેદની ડ્રેસિંગ સેન્સે વધાર્યો ઈન્ટરનેટ નો પારો-કરાવ્યું સેમી ન્યૂડ શૂટ-જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

ઉર્ફી જાવેદની ડ્રેસિંગ સેન્સને લઈને આજે દુનિયાભરમાં ચર્ચાઓ થઈ રહી છે. તેનો નવો લુક જોઈને લોકોના હોશ ઉડી જાય છે. આ કારણે ઘણી વખત તે ટ્રોલર્સના નિશાના પર પણ આવી છે, પરંતુ ઉર્ફી પર ક્યારે કોઈ ફરક પડ્યો નથી. આવી સ્થિતિમાં હવે ફરી તેણે કંઈક એવું પહેર્યું છે જેને જોઈને બધા દંગ રહી ગયા છે.

Join Our WhatsApp Community

ઉર્ફી ના લેટેસ્ટ વીડિયોએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ વીડિયોમાં અભિનેત્રી ટોપના નામ પર માત્ર સ્લીવ્ઝ પહેરેલી જોવા મળે છે. આ વીડિયોમાં ઉર્ફીએ બ્લેક કલરની હેવી સિક્વન્સ બલૂન સ્ટાઇલ સ્લીવ્સ પહેરી છે. સાથે જ તેણે શરીરને હાથ વડે ઢાંકી દીધું છે. આમાં, તે કેમેરાની સામે તેના લૂકને આગળથી પાછળ તરફ ફ્લોન્ટ કરી રહી છે. ઉર્ફીએ ન્યૂડ ગ્લોસી મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. આ સાથે તેણે કાનમાં કાળી અને સિલ્વર બુટ્ટી પહેરી છે. સાથે જ તેણે વાળની ​​ઉંચી પોનીટેલ બનાવી છે.

આ સમાચાર પણ વાંચો : શું રાજનીતિમાં પ્રવેશ કરશે બોલિવૂડની પંગા ક્વીન કંગના રનૌત- અભિનેત્રીએ આપ્યો આ જવાબ

નોંધનીય છે કે ઉર્ફી તાજેતરમાં જ તેના ઉત્સાહ અને દેખાવને કારણે 'અનુપમા' ફેમ સુધાંશુ પાંડેના નિશાના હેઠળ આવી હતી. જોકે, અભિનેત્રીએ તેને યોગ્ય જવાબ આપ્યો છે. ઉર્ફીએ કહ્યું, 'અનુપમા શો મહિલા સશક્તિકરણ પર છે. સમાજ દ્વારા નક્કી કરાયેલી વિચારધારાને મહિલાઓ કેવી રીતે તોડે છે તે બતાવવામાં આવ્યું છે, પણ સુધાંશુ શું તમે તમારો પોતાનો શો નથી જોતા? હું ઈચ્છું છું કે તમે કંઈક શીખ્યા હોત.

Vash Level 2: ગુજરાતી હોરર ફિલ્મ વશ 2 એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, માત્ર 13 જ દિવસમાં જાનકી ની ફિલ્મે કરી આટલા કરોડ ની કમાણી
Shilpa Shetty and Raj Kundra: શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા ની મુશ્કેલી વધી,60 કરોડ ની છેતરપિંડી ના મામલે આ તારીખ એ રહેવું પડશે હાજર
Akshay Kumar Birthday: અક્ષય કુમારે પોતાના 58મા જન્મદિવસે ફેન્સને સમર્પિત કર્યો સંદેશ, સોશિયલ મીડિયા પોસ્ટ માં લખી આવી વાત
Tiger Shroff: ટાઈગર શ્રોફે વેચ્યો મુંબઈનો લક્ઝરી ફ્લેટ, 7 વર્ષમાં કર્યો આટલા ટકા નફો
Exit mobile version