Site icon

Urfi Javed: સૂજેલું મોઢું, ફૂલેલા હોઠ, ફીલર્સ કરાવ્યા બાદ થઇ ઉર્ફી જાવેદ ની આવી હાલત, બોયફ્રેન્ડ નું નામ લેતા કહી આવી વાત

Urfi Javed: ફેશન માટે જાણીતી ઉર્ફી જાવેદ હવે તેની હેલ્થને લઈને ચર્ચામાં છે તેને લિપ ફિલર્સ દૂર કર્યા પછી ચહેરા પર ભારે સોજો,બોલવામાં પણ મુશ્કેલી પડી રહી છે.

Urfi Javed Face Swells After Lip Fillers Removal Struggles to Speak

Urfi Javed Face Swells After Lip Fillers Removal Struggles to Speak

News Continuous Bureau | Mumbai

Urfi Javed: સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને અભિનેત્રી ઉર્ફી જાવેદ એ તાજેતરમાં તેના લિપ ફિલર્સ દૂર કરાવ્યા છે. આ પ્રક્રિયા પછી તેના ચહેરા પર ભારે સોજો આવી ગયો છે.  તે બોલવામાં પણ મુશ્કેલી અનુભવી રહી છે. ઉર્ફીએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ક્લિનિકમાં છે અને વીડિયો કોલ પર વાત કરવાનો પ્રયાસ કરી રહી છે

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Sidharth Malhotra and Kiara Advani: દીકરી ના સ્વાગત માટે સિદ્ધાર્થ અને કિયારા એ ઘરમાં રાખી ખાસ પાર્ટી, સોશિયલ મીડિયા પર તસવીરો થઈ વાયરલ

લિપ ફિલર્સ દૂર કર્યા પછી ચહેરા પર અસર

ઉર્ફી જાવેદ લાંબા સમયથી ચહેરા પર સોજા નીસમસ્યાથી પીડાઈ રહી હતી. સવારે ઉઠ્યા પછી આંખો આસપાસ વધુ સોજો જોવા મળતો હતો.. તાજેતરમાં તેણે લિપ ફિલર્સદૂર કરાવ્યા છે, જેના કારણે ચહેરા પર વધુ અસર થઈ છે. હાલત એવી છે કે તે બોલી પણ શકતી નથી.ઉર્ફીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ક્લિનિકમાં છે અને ચહેરા પર ભારે સોજો જોવા મળે છે. વીડિયો કોલ દરમિયાન એક મહિલા પૂછે છે કે “તમે કંઈ બોલી શકો છો?” તો ઉર્ફી કહે છે “હા!”, પણ તેના અવાજ અને ચહેરાની હાલત જોઈને સ્પષ્ટ થાય છે કે તે તકલીફમાં છે.


વિડિયો સાથે ઉર્ફીએ લખ્યું છે, “મારો બોયફ્રેન્ડ કહે છે કે હું વાત વાતમાં મોઢું ફુલાવું છું, શું એ સાચું છે?” આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કેટલાક યુઝર્સ મજાક ઉડાવી રહ્યા છે તો કેટલાક તેને હિંમત આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “આ માટે તો કોન્ફિડન્સ જોઈએ!” ઉર્ફીએ સ્પષ્ટ કર્યું છે કે તે ફરીથી લિપ ફિલર્સ કરાવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar Casting Secrets: ૩ એક્ટર્સની ના અને અક્ષય ખન્નાની હા! ‘ધુરંધર’ ના કાસ્ટિંગ પાછળનું અસલી રહસ્ય આવ્યું સામે
Rashmika Mandanna: જાપાનમાં ચમકશે રશ્મિકા મંદાના! ટોક્યોના પ્રતિષ્ઠિત એવોર્ડ શોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની મળી મોટી તક
Ahaan Panday Film: અહાન પાંડેનો રિયલ પાવર! ૫૭૦ કરોડના કલેક્શન બાદ હવે એક્શન હીરો બનવા જઈ રહ્યો છે ચંકી પાંડેનો ભત્રીજો
Panchayat Season 5 Announcement: ‘પંચાયત 5’ માટે થઈ જાઓ તૈયાર! સચિવજી અને પ્રધાનજીની જોડી ફરી મચાવશે ધૂમ, જુઓ શૂટિંગના વાયરલ ફોટા
Exit mobile version