Site icon

ઉર્ફી જાવેદે ફરીથી વધાર્યો ઈન્ટરનેટ નો પારો-મોનોકીની ડ્રેસ પર જાળીદાર દોરડું લપેટીને મુંબઈના રસ્તા પર મળી જોવા-જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

અભિનેત્રી ઉર્ફી જાવેદ તેની બોલ્ડ ડ્રેસિંગ સેન્સને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. આલમ એ છે કે અભિનેત્રી ઉર્ફી જાવેદનો (Urfi Javed bold dress)આ બોલ્ડ ફેશન અવતાર હવે મોટા સ્ટાર્સને પણ આકર્ષી રહ્યો છે. ફિલ્મ સ્ટાર રણવીર સિંહ પણ અભિનેત્રી ઉર્ફી જાવેદની ડ્રેસિંગ સેન્સ પર ટિપ્પણી કરવાથી પોતાને રોકી શક્યો નહીં. હવે ઉર્ફી જાવેદે ફરી એક એવો ડ્રેસ પહેર્યો છે જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. 

Join Our WhatsApp Community

અભિનેત્રી ઉર્ફી જાવેદે તાજેતરમાં ખૂબ જ વિચિત્ર ડ્રેસ(bold dress) પહેર્યો હતો. જેમાં અભિનેત્રી મોનોકિની લુકના ડ્રેસ સાથે દોરડું પહેરેલી જોવા મળી હતી.

પાપારાઝીએ ઉર્ફી જાવેદને જોઈ કે તરત જ અભિનેત્રી તેના ડ્રેસને ખુલ્લેઆમ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. જે બાદ અભિનેત્રીએ મુંબઈમાં(Mumbai) રસ્તા વચ્ચે ઉભા રહીને ફોટા ક્લિક કરાવ્યા હતા.

આ દરમિયાન અભિનેત્રી ઉર્ફી જાવેદે ખુલ્લેઆમ તેના બોલ્ડ ડ્રેસને (bold dress)ફ્લોન્ટ કર્યો હતો. જ્યાં અભિનેત્રી વારંવાર તસવીરો ક્લિક કરતી જોવા મળી હતી.

ઉર્ફી જાવેદની આ તસવીરો પર ચાહકો જોરદાર કોમેન્ટ(comment) કરી રહ્યા છે. 

ઉર્ફી જાવેદના આ લુકને જોયા પછી કેટલાક ઈન્ટરનેટ યુઝર્સ (internet users)એ વિચારીને આશ્ચર્યચકિત થઈ જાય છે કે ક્યાંથી અભિનેત્રી દરરોજ પોતાના માટે અલગ-અલગ લુક શોધે છે.

આ સમાચાર પણ વાંચો : મૌની રોયે પારદર્શક સફેદ શ્રગમાં બતાવ્યો પોતાનો મોનોકની લુક-તસવીરો જોઈ ચાહકો થયા દીવાના- જુઓ ફોટોગ્રાફ્સ

Anupamaa Twist: ‘અનુપમા’માં મોટો ધમાકો,ગૌતમ-માહીના થયા ધામધૂમથી લગ્ન, જ્યારે રાજાએ પરીને લઈને લીધો આવો નિર્ણય
Zareen Khan Funeral: સંજય ખાનની પત્નીની વિદાય,મુસ્લિમ ઝરીન ખાનને હિંદુ રિવાજથી કેમ અપાઈ અંતિમ વિદાય? જાણો કારણ
Mahhi Vij: હોસ્પિટલ માંથી માહી વીજ એ આપ્યું પોતાનું હેલ્થ અપડેટ, વિડીયો શેર કરી કહી આવી
The Family Man 3 Trailer Out: ‘ધ ફેમિલી મેન 3’નું ટ્રેલર રિલીઝ થતાં ધમાકો! શ્રીકાંત તિવારી હવે છે ‘મોસ્ટ વોન્ટેડ’, જયદીપ અહલાવતની એન્ટ્રીથી ગેમ ચેન્જ!
Exit mobile version