Site icon

ઉર્ફી જાવેદે કર્યું બ્લુ રિવીલિંગ ડ્રેસમાં કેટવોક – અભિનેત્રી નો લેટેસ્ટ લૂક જોઈ ચાહકો ના ઉડી ગયા હોશ-જુઓ વિડીયો 

News Continuous Bureau | Mumbai

ઉર્ફી(urfi javed) સોશિયલ મીડિયા(Social media) પર ઘણી એક્ટિવ છે અને દરરોજ તેની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. ઉર્ફી જાવેદ તેના કપડાં માટે સૌથી વધુ સમાચાર માં રહે છે. કેટલાક લોકોને તેની ફેશન સેન્સ(Fashion sense) પસંદ છે, જ્યારે ઘણી વખત તે ટ્રોલના(Troll) નિશાના પર આવે છે. હાલમાં જ ઉર્ફીનો નવો લૂક સામે આવ્યો છે, જેને જોઈને ચાહકો ના હોશ  ઉડી ગયા છે.

Join Our WhatsApp Community

ઉર્ફી જાવેદે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ(Instagram account) પર એક વીડિયો શેર કર્યો છે. આ સાથે તેણે કેપ્શન લખ્યું, 'ફીલિંગ બ્લુ.'(Feeling blue) આમાં તે બ્લુ કલરનો થાઈ હાઈ સ્લિટ ડ્રેસ(High slit dress) પહેરેલી જોવા મળી રહી છે. ઉર્ફીએ બન અને હાઈ હીલ્સ સાથે તેનો લુક પૂર્ણ કર્યો છે . ઉર્ફીએ થોડા સમય પહેલા આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને તે વાયરલ પણ થયો હતો. તેમજ, ઉર્ફીના ડ્રેસનો કટ વધુ ખુલો છે, જેના કારણે ટ્રોલ્સે તેના પર નિશાન સાધ્યું છે.

 આ સમાચાર પણ વાંચો : રિતિક રોશન કે રણવીર સિંહ કોણ કરશે બ્રહ્માસ્ત્ર ના બીજા ભાગમાં દેવ નો રોલ- અયાન મુખર્જીએ કર્યો ખુલાસો 

ઉર્ફી જાવેદ આ વીડિયોમાં ડ્રેસ પહેરીને ખૂબ જ આત્મવિશ્વાસ સાથે ચાલતી જોવા મળી રહી છે. કેટલાક લોકો ઉર્ફીના વખાણ કરી રહ્યા છે તો કેટલાક તેને ટ્રોલ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ઉર્ફી લગભગ 9 વર્ષથી શોબિઝ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે, પરંતુ આટલા વર્ષોમાં કોઈ તેને ઓળખતું નહોતું. ઉર્ફી જાવેદને બિગ બોસ ઓટીટીમાંથી સૌથી વધુ લાઇમલાઇટ મળી છે. 

 

Homebound OTT Release: ઓસ્કર એન્ટ્રી ‘હોમબાઉન્ડ’ હવે ઓટીટી પર ઉપલબ્ધ, ઘરે બેઠા જુઓ ઈશાન ખટ્ટર અને વિશાલ જેઠવા ની આ ફિલ્મ
Sonam Kapoor: બીજી વાર માતા બનશે સોનમ કપૂર,સ્ટાઇલિશ અંદાજમાં કરી પ્રેગ્નન્સી ની જાહેરાત
Ahaan Panday: અહાન પાંડેની એક્શન થ્રિલરમાં ‘નવો’ ખલનાયક? બોલિવૂડનો આ ધમાકેદાર એક્ટર કરશે વિલન તરીકે કમબેક!
The Family Man 3 OTT Release Time: ધ ફેમિલી મેન 3 ઓટીટી પર ક્યારે રિલીઝ થશે? અહીં જાણો સંપૂર્ણ વિગતો
Exit mobile version