Site icon

Urfi javed: ઉર્ફી જાવેદ ની ચમકી કિસ્મત, એકતા કપૂર ની આ ફિલ્મથી કરશે બોલિવૂડમાં એન્ટ્રી! ભજવશે આવી ભૂમિકા

Urfi javed: અતરંગી ફેશન સેન્સ માટે જાણીતી સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદ બોલિવૂડ માં ડેબ્યુ કરી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ ઉર્ફી એકતા કપૂર ની ફિલ્મ થી બોલિવૂડ માં એન્ટ્રી કરશે.

urfi javed ready to debut in bollywood with ekta kapoor love sex aur dhokha sequel

urfi javed ready to debut in bollywood with ekta kapoor love sex aur dhokha sequel

News Continuous Bureau | Mumbai 

Urfi javed:  ઉર્ફી જાવેદ તેની અતરંગી ફેશન સેન્સ ને કારણે ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર તેના લાખો ચાહકો છે. રિયાલિટી શો અને વિડીયો આલ્બમ કરનારી અભિનેત્રી ઉર્ફી જાવેદ ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ ઉર્ફી એકતા કપૂર ની ફિલ્મ થી બોલિવૂડ માં ડેબ્યુ કરવા જઈ રહી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Kriti kharbanda and Pulkit samrat: કૃતિ અને પુલકિત જલ્દી જ બંધાશે લગ્ન ના બંધનમાં, આ સુંદર જગ્યા એ કપલ લેશે સાત ફેરા

ઉર્ફી જાવેદ લવ સેક્સ ઔર ધોખા 2 થી કરશે ડેબ્યુ 

એકતા કપૂર ની બહુ ચર્ચિત ફિલ્મ લવ સેક્સ ઔર ધોખા ના બીજા ભાગ ની ચર્ચા ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ ઉર્ફી લવ સેક્સ ઔર ધોખા ની સિક્વલથી બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે.રિપોર્ટ મુજબ  આ ફિલ્મની વાર્તા વર્તમાન પેઢીને અનુલક્ષીને વર્ણવામાં આવી છે. જેમાં ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાની પ્રાસંગિકતા બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ સોશિયલ મીડિયા અને પ્રેમ પર આધારિત  હોવાથી ઉર્ફીને આ ફિલ્મ માટે એકદમ ફિટ માનવામાં આવી રહી છે. 


લવ સેક્સ ઔર ધોખા ની સિક્વલ એકતા કપૂર અને શોભા કપૂરની પ્રોડક્શન કંપની દ્વારા બનાવવામાં આવી છે.. આ ફિલ્મ 19 એપ્રિલે સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Bollywood’s Titanic: સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતા ‘દેશી ટાઈટેનિક’ના AI ફોટોઝ: ઐશ્વર્યા અને રાજેશ ખન્નાની કેમિસ્ટ્રીએ જીત્યા ફેન્સના દિલ, જુઓ વાયરલ તસવીરો
Ishaan Khatter: નાની ઉંમરે મોટી સફળતા! ઈશાન ખટ્ટરે સપનાની નગરી મુંબઈમાં વસાવ્યું નવું ઘર, પાલી હિલના આ લક્ઝરી એપાર્ટમેન્ટની કિંમત જાણીને તમે પણ કહેશો- ‘વાહ!
Vinod Khanna’s Spiritual Journey:પીક કરિયરમાં બધું જ ત્યાગી દીધું! વિનોદ ખન્નાના સંન્યાસ પાછળનું શું હતું કારણ? પત્ની કવિતાના ખુલાસાથી બોલિવૂડમાં ફરી ચર્ચાઓ તેજ
Battle of Galwan Postponed:‘કેમ પાછળ ઠેલાઈ ‘બેટલ ઓફ ગલવાન’? સલમાન ખાને પોતે લીધો આ મોટો નિર્ણય, જાણો હવે કઈ તારીખે સિનેમાઘરોમાં ગજવશે ધૂમ
Exit mobile version