Urfi javed: ઉર્ફી જાવેદે કરી બોલ્ડનેસની તમામ હદ પાર, માત્ર આ વસ્તુ થી ઢાંક્યું પોતાનું શરીર, અભિનેત્રી ની સેમી ન્યૂડ તસવીર થઇ વાયરલ

Urfi javed: ઉર્ફી જાવેદ અવારનવાર તેના બોલ્ડ ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.જેના કારણે તે ટ્રોલ પણ થાય છે હવે એક વાર ઉર્ફી એ તેની ખુબજ બોલ્ડ તસવીર શેર કરી છે જેમાં તે સેમી ન્યૂડ જોવા મળી રહી છે.

by Zalak Parikh
urfi javed semi nude photos goes viral

News Continuous Bureau | Mumbai

Urfi javed: ઉર્ફી જાવેદ તેની અતરંગી ફેશન સેન્સ માટે જાણીતી છે તે દરરોજ પોતાની નવી ફેશનથી લોકોને મોટો આંચકો આપે છે. અત્યાર સુધી ઉર્ફી એ ઘણી વસ્તુઓ માંથી પોતાનો ડ્રેસ બનાવ્યો છે કે જેની તમે કલ્પના પણ ના  કરી શકો. હવે ફરી એકવાર તે પોતાની લેટેસ્ટ તસવીરોને લઈને ચર્ચામાં આવી છે.ઉર્ફી એ તેની ખુબજ બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે. 

 

ઉર્ફી જાવેદે શેર કરી બોલ્ડ તસવીરો 

ઉર્ફી જાવેદે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં તે ટોપ વગર જોવા મળી રહી છે. આ દરમિયાન તેણે પોતાના શરીરને ઢાંકવા માટે માત્ર સાબુ ના ફીણ નો ઉપયોગ કર્યો છે. ઉર્ફીએ આ ફીણને બ્રેલેટનો આકાર આપીને લગાવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)


ઉર્ફી જાવેદ ની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. તે અત્યાર સુધીમાં ઘણી વખત જોવામાં આવી છે. ફરી એકવખત યુઝર્સ ઉર્ફી જાવેદ ને ટ્રોલ કરી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : Agastya nanda: ધ આર્ચીઝ બાદ ચમકી અગસ્ત્ય નંદા ની કિસ્મત, શ્રીરામ રાઘવન ની ફિલ્મ માં ભજવશે આ મહત્વ ની ભૂમિકા

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More