News Continuous Bureau | Mumbai
ફેશન સેન્સેશન ઉર્ફી જાવેદે પોતાના લેટેસ્ટ લુકથી (Urfi Javed latest look)સોશિયલ મીડિયા પર હંગામો મચાવ્યો છે. ગેલેક્સીથી(galaxy) પ્રેરિત થઈને ઉર્ફીએ એવો ડ્રેસ બનાવ્યો જેમાં તે પોતાની જાતને સંપૂર્ણ રીતે અપનાવેલી જોવા મળી હતી. ઉર્ફીનો આ લુક જેણે પણ જોયો તે દંગ રહી ગયા. હવે ઉર્ફીનો એક લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા(latest video) પર સામે આવ્યો છે જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સામે આવેલા આ વીડિયોમાં ઉર્ફી જાવેદની બોલ્ડ સ્ટાઈલ જોવા મળી રહી છે, તેની સાથે આ એક્ટ્રેસ તેની વિચિત્ર હરકતો કરીને ફેન્સનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરતી જોવા મળી રહી છે.
ઉર્ફીનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં તમે જોઈ શકો છો કે અભિનેત્રી તેના ડ્રેસની અંદરથી (hand into dress)કંઈક કાઢે છે અને પછી તેને પાછું અંદર મૂકી દે છે. જોકે આ વસ્તુ શું છે તે કોઈ સમજી શકતું નથી. જોકે લોકો ઉર્ફીની આ વિચિત્ર સ્ટાઈલ પર ઉગ્ર કમેન્ટ (comment)કરી રહ્યા છે. જ્યાં કેટલાક લોકો સાર્વજનિક સ્થળે આવું કૃત્ય કરવાને ખોટું કહી રહ્યા છે, તો ઉર્ફીના ચાહકો તેની આ સ્ટાઇલને(Urfi Javed style) શાનદાર ગણાવી રહ્યા છે.ઉર્ફી જાવેદના આ લુક (actress look)વિશે વાત કરીએ તો આ દરમિયાન અભિનેત્રી બ્લેક કલરના સ્ટ્રેપી વન પીસમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી હતી. ઉર્ફીએ લાઉડ મેકઅપ સાથે પોતાનો લુક પૂરો કર્યો હતો. આ સાથે તેણે વાળનો બન બનાવ્યો હતો, જે તેના લુકને વધુ સ્ટાઇલિશ ટચ આપી રહ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : સામાન્ય લોકો ક્યારેય કલ્પના પણ ના કરી શકે તેવા ડ્રેસ માં ઉર્ફી જાવેદે કેમેરા સામે આપ્યા હતા પોઝ-જુઓ અભિનેત્રી ના તે 5 લુક્સ
ઉર્ફીનો દરેક લૂક સોશિયલ મીડિયા(Urfi Javed social media) પર ચર્ચાનો વિષય બની જાય છે. આમાંની મોટાભાગની પોસ્ટ ઉર્ફીના વિચિત્ર ફોટોશૂટને લઈને સમાચારોમાં રહે છે. વાસ્તવમાં, ઉર્ફી તેના કામ કરતાં વધુ તેના અસામાન્ય કપડાંને(clothes) કારણે ચર્ચામાં રહે છે.